________________
૧૩૮
થાય છે. (ગુરના વિદ્યાદાનથી જ્ઞાનપ્રાપ્તિ થાય છે. શિલ્પશાસ્ત્રના ગ્રંથ બને છે. એક શાસ્ત્રના અભ્યાસથી સર્વ ગુણોનો વિકાસ થા નથી. અન્ય ગ્રંથને અભ્યાસ વિના કાર્યસિદ્ધિ થતી નથી. એથી કરીને પ્રકારાન્તર અન્ય મતમતાન્તરને વિચાર કરી વિવેકબુદ્ધિથી કાર્ય કરવું. જે રીતે. મણિના ગુણ જાણવાને સારુ કિંકિણુની સહાયતા લેવી પડે છે, એ રીતે મહાન ગુણવાન્ પુરુના ઘણા ગ્રંથને અભ્યાસ-મનન કરીને કાર્યની સિદ્ધિ મેળવાય છે. ૧૫-૧૯
ફતિ પ્રતિષ્ઠા મુહૂર્તરિ .
| તિ બન્યપૂર્તિ 1. ઇતિ સૂત્રધાર વીરપાલ પ્રણીત વાસ્તુશાસ્ત્રના (બેડયા) પ્રાસાદિતિલકની ગ્રન્થપૂર્તિ સ્થપતિ પ્રભાશંકર ઓઘડભાઈએ કરેલ ગુજરાતી અનુવાદ સહિત પૂર્ણ થઈ
|| જીત પ્રાતિ |
જ
છે, હું