________________
યજ્ઞકુંડનું પ્રમાણુ કહે છે–એક હાથના યજ્ઞકુંડને ત્રણ મેખલાંને નિ કરવી. આગમ અને વેદમત્રોથી વિધિથી દેવતાઓને આમંત્રિત કરી યજ્ઞ–તેમને પ્રારંભ કરે. દશહજાર આહુતિને સારુ એક હાથનો, પચાસ હજાર આહુતિને સારુ બે હાથને, એક લાખ આહુતિને સારુ ત્રણ હાથને, દશલાખને ચાર હાથને, ત્રીશ લાખને પાંચ હાથને, પચાસ લાખને છ હાથને, એંશી લાખને સાત હાથને અને એક કરોડ આહુતિને સારુ આઠ હાથને યજ્ઞકુંડ બનાવવાનું प्रभा छे. ८-१०
प्रहपूजाविधानेन( च) कुण्डमेककर भवेत् । मेखलात्रिलयं वेदरामयुग्माजुलैः क्रमात् ॥ ११ ॥ एकद्वित्रिकर कुर्याद् वेदिकोपरिमण्डलम् । ब्रह्माविष्णुरवीणां तु सर्वतोभद्रमिष्यते ॥ १२ ॥ भद्रं तु सर्वदेवानां नवनामिस्तथा त्रयम् । लिडोद्भवं शिवस्यपि लतालिङ्गोद्भवं तथा ॥ १३ ॥ भद्रं गौरितिलके च देवीनां पूजनं (ने) हितम् ।
अर्धचन्द्रं तडागेषु चापाकार तथैव च ॥ १४ ॥ ગ્રહપૂજાદિ વિધાનમાં એક હાથને કુંડ બનાવો. તેને ચાર, ત્રણ અને બે આંગુલની એમ ત્રણ મેખલા અનુક્રમેથી કરવી. મધ્યની વેદી ઉપર એક, બે કે ત્રણ હાથનાં મંડલ ભરવાં. બ્રહ્મા, વિષ્ણુ અને સૂર્યને સર્વતોભદ્ર મંડળ ભરવું. સર્વ દેવતાઓની પ્રતિષ્ઠામાં ભદ્ર નામનું મંડળ ભરવું. તથા નવનાભિવાળું લિગભવ મંડળ ભરવું. શિવપ્રતિષ્ઠામાં લિંગેદ્દભવ તથા લતાલિગોભવ નામનાં મંડળો ભરવાં. સર્વ દેવીઓની પૂજાપ્રતિષ્ઠામાં ભદ્રમંડળ તથા ગૌરીતિલક નામનાં મંડળો ભરવાં. તળાવની પ્રતિષ્ઠામાં અર્ધચંદ્ર મંડળ ધનુષાકાર ભરવું. ૧૧-૧૪. ॥ स्थपति-सूत्रधारपूजन ॥
इत्यनव(न्त)रतः कुर्यात् सूत्रधारस्य पूजनम् । वस्त्रालयकारभूषिते गोमहिष्याश्ववाहनैः ॥ १५ ॥ अन्येषां शिल्पिनां पूजा कर्तव्या कर्मकारिणाम् । खाधिकारानुसारेण वस्त्रताम्बूलभोजनैः ॥ १६ ॥ पुण्य-प्रसाद स्वामी प्रार्थयेत् सूत्रधारतः । सूत्रधारो वदेद् खामिन् अक्षयं भवतात् तव ।। १७ ॥ लक्ष(श्य )लक्षणोऽभ्यासाद् गुरुमार्गानुसारतः । प्रासादभवनादीनां सर्वज्ञानमवाप्यते ॥ १८ ॥ एकेन शास्त्रेण गुणाधिकेन विना द्वितीयेन पदार्थसिद्धिः । तस्मात् प्रा(प्र)कारान्तरो(रतो) विलोक्य मणिर्गुणाढ्योऽपि सहायकाङ्क्षी ॥१९॥
प्रासादमण्डन