________________
લંબચોરસ શુભ ગર્ભગૃહ–
" दारुजे वलभीनां तु आयतं च न दूषयेत् । प्रशस्तं सर्वकृत्येषु चतुरस्त्रं शुभप्रदम् ॥"
अप• सू० १२६ લાકડાનાં અને વલભી (પ્રીલિંગ) જાતિનાં પ્રાસાદને લાંબે ગભારે બનાવો હોય તે દોષ નથી; બાકી સર્વ જાતિનાં પ્રાસાદને સમરસ ગભારે કરવો, એ પ્રશંસનીય અને શુભ છે, સ્તંભ અને મંડોવરના થરોની સરખામણ
कुम्भकेन समा कुम्भी स्तम्भप्रान्तेन तूदगमः । भरण्या भरणी शीर्ष कपोताल्या समं भवेत् ॥३४॥
पेटके कूटच्छाद्यस्य कुर्यात् पट्टस्य पेटकम् । મંડેવરનો કુંભે અને સ્તંભની કુંભી, સ્તંભને મથાળ (ભરણીના નીચે સુધી) અને મડવરનો ઉગમ, સ્તંભની ભરણી અને મડવરની ભરણી, સ્તંભની શિરાવટી અને મંડેવરની કેવાળ, એ બધાં સમસૂત્રમાં રાખવાં જોઈએ. તથા છાજાને અને પાટનો પિટાભાગ પણે સમસૂત્રમાં રાખવો, અર્થાત્ પાટના પેટા ભાગ સુધી છાનું નમતું કરવું. ૩૪ ગભારાનો ઉદય –
सषर्डशः सपादः स्यात साों गर्भस्य विस्तरात् ॥३५॥
गृहदेवालये पट्ट-पेटान्तं हि त्रिधोदयः। દેવાલયના ગભારનો ઉદય ગર્ભનાં વિસ્તારથી ષષાંશ યુક્ત, સવા અથવા દે રાખવો. આ ત્રણ પ્રકારનો ઉદય પાટના પટાંત ભાગ સુધી જાણવ. ૩૫ સ્તંભ માન–
भजेवष्टभिरेकांशा कुम्भी स्तम्भोऽर्द्धपश्चभिः ॥३६॥ अर्धन भरणी शीर्ष-मेकं पट्टस्तु सार्द्धकः । કાર્પેન કારઃ ચાત્રી વિશ્વના ! રૂા
इति गर्भगृहोदयमानम्।
૧ જુએ આગળના અધ્યાય ૬ ક્લાકે ૨૪ મે ૨ ‘પાસ’