________________
प्रासादमण्डने અપરાજિતપૃચ્છા સૂત્ર ૧૬નાં મતે –
"मृदिष्टकाकर्मयुक्ता भित्तिं पादां प्रकल्पयेत् । पञ्चमांशेऽथवा सा तु षष्ठांशे शैलजे भवेत् ।। दारुजे सप्तमांशे च सान्धारेऽचाष्टमांशके ।
ધાતુને અને મિનિટ માટે સામાનઃ ” માટી અને ઇંટના પ્રાસાદની દીવાલ વિસ્તારના ચોથે ભાગે, પાષાણના પ્રાસાદની દીવાલ પાંચમે અથવા છઠ્ઠ ભાગે, લાકડાના પ્રાસાદની દીવાલ સાતમે ભાગે, સાંધાર પ્રાસાદની દીવાલ આઠમે ભાગે, સુવર્ણાદિ ધાતુ અને સ્ફટીકાદિ રત્નના પ્રાસાદની દીવાલ દશમે ભાગે જાડી કરવી, પુનઃ મંડોવર (દીવાલ)ની જાડાઈ –
*चतुरस्त्रीकृते क्षेत्रे दशभागविभाजिते ।
भित्तिदिमागकर्तव्या षट्भागं गर्भमन्दिरम् ॥३२॥ પ્રાસાદની સમચોરસ ભૂમિનાં દશ ભાગ કરવા. તેમાં બે બે ભાગની દીવાલની જડાઈ કરવી અને બાકીનાં છ ભાગને ગભારો કરે. ૩૨ શુભાશુભગર્ભગ્રહ–
मध्ये युगात्रं भद्रायं सुभद्रं प्रतिभद्रकम् ।
फालनीयं गर्भगृहं दोषदं गर्भमायतम् ॥३३।। ગભારે ચાર કેણવાળ સમરસ બનાવે; તેમાં ભદ્ર સુભદ્ર અને પ્રતિભદ્રના ખાંચાઓ બનાવે તે શુભ છે, પણ લંબચોરસ ગભારે બનાવે તો દેષકારક છે. ૩૩ લંબચોરસ અશુભ ગર્ભગૃહ
“ઇત્રિપાત્રામ-નર્મદં વાત ! યમો તરા નામ મતવિનાશિ !”
૪. ઝૂ. ૧૨૬ જે એક, બે અથવા ત્રણ આંગળ પણ ગભારે લાંબો થઈ જાય તે યમ ચુલ્લી નામના ગભારે કહેવાય. તે સ્વામીને અને ઘરને નાશકારક છે. (શિપિઓની માન્યતા એવી છે કે પાસાદ સન્મુખ લાંબે ન હોવો જોઈએ,)
કેટલીક પ્રતિઓમાં આ શ્લોક નથી.