________________
ર
प्रासादमण्डने ક્ષીરાર્ણવ અ. ૧૦રમાં લખે છે કે--
" प्रथमभिट्टस्याधस्तात् पिण्डो वर्ण (कूर्म ? ) शिलोत्तमा ।
तस्य पिण्डस्य चार्थेन खरशिला पिण्डमेव च ॥" પહેલા ભિની નીચે કૂર્મશિલાની જાડાઈથી અરધા માનની ખરશિલાને જાડાઈ કરવી. ભિટ્ટનું માન--
शिलोपरि भवेद भिट्ट-मेकहस्ते युगाङ्गुलम् ।
अर्ड्सगुला भवेद् वृद्धिावद्धस्तशताकम् ॥२॥ ખરશિલાની ઉપર ભિટ્ટ નામને થર કરે, તે એક હાથના વિસ્તારવાળા પ્રાસાદને ચાર આગળના ઉદયવાળે ભિટ્ટ કરે, પછી પ્રત્યેક હાથ અરધા અરધા આગળની વૃદ્ધિ પચાસ હાથ સુધી કરવી ? ૨ મતાન્તરે ભિટ્ટનું માન
अङ्गुलेनांशहीनेन अर्धनार्धन च क्रमात् ।
पञ्चदिगविंशतिर्याव-च्छता? च विवर्द्धयेत् ॥३॥ પ્રથમ એક હાથના વિસ્તારવાળા પ્રાસાદને ચાર આંગળના ઉદયવાળા ભિટ્ટ બનવો. પછી બે થી પાંચ હાથ સુધીના પ્રાસાદને એક એક આંગળ, છ થી દશ હાથ સુધીના પ્રાસાદને પણ પિણે આંગળ, અગ્યારથી વશ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથ અરધા અરધા આંગળની અને એકવીસથી પચાસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથ પા પા આંગળની વૃદ્ધિ કરીને ભિટ્ટને ઉદય કરવો+ ૩ ભીટને નીકાળે--
एकद्वित्रीणि भिटानि हीनहीनानि कारयेत् । स्वस्वोदयप्रमाणस्य चतुर्थांशेन निर्गमः ॥१॥
કૃતિ મિત્ર છે. ઉપર લખ્યા મુજબ ભીટને જે ઉદય આવ્યું હોય, તેમાં અનુકમે એક, બે અથવા ત્રણ ભિટ્ટ કરવાં, તે એક બીજાથી ઊંચાઈમાં કામ કરવાં તથા પિતાપિતાના ઉદયનાં ચેથે ભાગે નીકળતાં રાખવાં. કે ૪
+ આ મત અપરાજિત પૃચ્છા અને ક્ષીરાવ ગ્રંથને મળે છે. તથા સૂત્રધાર રાજસિંહકૃત વાસ્તુરાજમાં પણ આ પ્રમાણે છે.