________________
द्वितीयोऽध्यायः
ત્રિદેવ સ્થાપન કમ–
रुद्रस्त्रिपुरुषे मध्ये रुद्राहामगतो हरिः।
दक्षिणाङ्गे भवेद् ब्रह्मा विपर्यासे भयावहः ॥४६॥ ત્રિપુરૂષ (ત્રિદેવ) પ્રાસાદમાં મધ્યમાં મહાદેવ, તેની ડાબી બાજુ વિષ્ણુ અને જમણી બાજુ બ્રહ્માને સ્થાપવા. આથી વિપરીત ( ઉલટા) સ્થાપિત કરે તો ભય દાયક થાય છે. દા ત્રિદેવનું ન્યુનાધિક માન–
रुद्रवक्त्रत्रिभागोनो हरिर? पितामहः । तत्तुल्या पार्वतोदेवी सुखदा सर्वकामदा ॥४७॥
इति त्रिपुरुषन्यासः।
इतिश्रीप्रासादमण्डने सूत्रधारमण्डनविरचिते वास्तुशास्त्रे
जगतीदृष्टिदोषायतनाधिकारे द्वितीयोऽध्यायः ॥२॥
શિવના મુખના ત્રણ ભાગ કરીને, તેના બે ભાગની ઊંચાઈ સુધી વિષ્ણુની ઊંચાઈ રાખવી અને વિષ્ણુના અર્ધા મુખ સુધી બ્રહૃાાની ઉંચાઈ રાખવી. બ્રહ્માની ઊંચાઈ બરાબર પાર્વતીદેવીની ઊંચાઈ રાખવી. આ નિયમ સુખદાયક અને સર્વ ઈચ્છિતફલને દેવાવાળો છે૪૭ અપરાજિતપૃચ્છા સુત્ર ૧૩૬માં વિશેષ બતાવે છે કે--
" ब्रह्मा विष्णुस्तथा रुद्र-स्त्वेकस्मिन् वा पृथगृहे । भूयो न्यूनन्यूनतश्च रुद्रो हरिः पितामहः॥ अंशोनश्च हराद्विष्णु-विष्णोरद्धं पितामहः । वामदक्षिणयोगेन मध्ये रुद्रं च स्थापयेत् ॥ संस्थाप्य च शुभं कर्त्ता नृपाद्याः सुजनाः प्रजाः। प्रकर्तव्यं त्यज विमाद्याः समे यान्ति समन्वितम् ॥ ताभ्यां ह्रस्वो यदा रुद्रः क्षयो राज्ञि जने मृतिः। राष्ट्रक्षोभो नृपयुद्ध ब्रह्माविष्णू समौ यदा ॥ अनावृष्टिर्जने मारि-ब्रह्महस्वे जनार्दने । विपर्यये नृपाचाच अस्वस्था भ्रमति प्रजा॥"