________________
ગણેશાયતન
गणेशस्य गृहे तद्वचण्डी शम्भुहरी रविः। मूर्तयो द्वादशान्येऽपि गणाः स्थाप्या हिताश्च ये ॥४२॥
તે રાચરના ગણેશના પંચાયતન દેવોમાં–મધ્યમાં ગણેશ, તેની પ્રદક્ષિણ ક્રમે ચંડીદેવી, મહાદેવ, વિષ્ણુ અને સૂર્યદેવને સ્થાપવા તથા બાર ગણાની મૂર્તિઓ સ્થાપવી. તે હિતકારક છે. ૪૨ વિપશુપંચાયતન--
જિળ કિનૈર જોશssશ્વિક વિના गोप्यस्तस्यावतारस्य मूर्तयो द्वारिका तथा ॥४३।।
इति विष्णवायतनम् । વિષ્ણુના પંચાયતન દેવેમાં–મધ્યમાં વિષ્ણુને સ્થાપવા, પછી તેની પ્રદક્ષિણ કમે ગણેશ, સૂર્ય, ચંડીદેવી. અને મહાદેવને સ્થાપવા. તથા ગેપીએ અને અવતાની મૂર્તિઓ તથા દ્વારિકા નગરીને સ્થાપિત કરવી. છે ૪૩ દેવી પંચાયતન–
રાજુલાઃ ગુફાડા વિદgટ થાજર રક્ષા मातरो मूर्तयो देव्या योगिन्यो भैरवादयः॥४४॥
। इति चण्डिकायतनम् । ચંડિકાના પંચાયતન માં મધ્યમાં ચંડીદેવીને સ્થાપિત કરીને તેની જમણી બાજીથી અનુક્રમે મહાદેવ, ગણેશ, સૂર્ય અને વિષ્ણુને સ્થાપવા તથા માતૃ દેવતા, ચેસઠ ચાગિની અને ભૈરવ આદિ દેવની મૂર્તિઓ સ્થાપવી ૪૪ શિવ પંચાયતન–
शम्भोः सूर्यों गणेशश्च चण्डी विष्णुः प्रदक्षिणे। स्थाप्याः सर्वे शिवस्थाने दृष्टिधविवर्जिताः ॥४५॥
___ इति शिवायतनम् । શિવના પંચાયતન માં-મધ્યમાં શિવને સ્થાપવા, પછી તેની જમણી બાજુથી અનુછે સૂર્ય, ગણેશ, ચંડી, અને વિષ્ણુને સ્થાપિત કરવા. પણ તે દષ્ટિવેધને છોડીને સ્થાપવા ૪૫