________________
द्वितीयोऽध्यायः
પૂર્વ અને પશ્ચિમ દિશાભિમુખ વાળા દેવનાં મુખ ઉત્તર અથવા દક્ષિણ દિશામાં કરવાં નહિ બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સૂર્ય, ઈદ્ર અને કાર્તિકેય એ દેવ પૂર્વ અને પશ્ચિમ મુખવાળા છે. તેથી તેનું મુખ પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં રહે, તેવી રીતે સ્થાપિત કરવાં જોઈએ૩૭
नगराभिमुखाः श्रेष्ठा मध्ये पाये च देवताः।
गणेशो धनदो लक्ष्मीः पुरद्वारे सुखावहाः ॥३८॥ નગરની મધ્ય અને બહાર સ્થાપિત કરેલાં દેવનાં મુખ નગરની સામે રાખવાં જોઈએ. તે શુભદાયક છે. ગણેશ કુબેર અને લક્ષ્મીદેવી, એ નગરનાં દરવાજે સ્થાપિત કરવાં સુખકારક છે૩૮ ા દક્ષિણાભિમુખ દેવ
विनेशो भरवश्चण्डी नकुलीशो ग्रहास्तथा।
मातरो धनदश्चैव शुभा दक्षिणदिङ्मुखाः ॥३९॥ ગણેશ, ભૈરવ, ચંડી, નકુલીશ, નવગ્રહ, માતૃદેવતા, અને કુબેર, એ દેવે દક્ષિણભિમુખવાળા છે ૩૯ વિદિશાભિમુખ દેવ
नैर्ऋत्याभिमुखः कार्यो हनुमान् वानरेश्वरः। अन्ये विदिङ्मुखा देवा न कर्तव्या कदाचन ॥४०॥
इति देवानां दृष्टिदोषदिग्विभागः। વાનરેશ્વર હનુમાનનું મુખ નય કેણાની સામે રાખી શકાય છે. બાકી બીજા કેઈ દેવનું મુખ વિદિશા (કેપ્સ)માં રાખવું જોઈએ નહિ૪૦ છે
સૂયયતન–
सूर्यों गणेशो विष्णुश्च चण्डी शम्भुः प्रदक्षिणे। भानोहे ग्रहास्तस्य गणा द्वादश मूर्तयः ॥४१॥
इति सर्यापतनम्। સૂર્યના પંચાયતન દેવમાં-મધ્યમાં સૂર્ય, તેની પ્રદક્ષિણાના અનુક્રમે ગણેશ, વિષ્ણુ, ચંડી અને મહાદેવને સ્થાપિત કરવા. તથા નવગ્રહ અને બાર ગાની મૂર્તિ સ્થાપિત કરવી છે