________________
દિલીઓથઃ
जगती तादृशी कार्या प्रासादो यादृशो भवेत् । भिन्नच्छन्दा न कर्तव्या प्रासादासनसंस्थिता ॥२६॥
–ત સરકાર જેવા આકારને પ્રાસાદ હોય તેવા આકારની જગતી કરવી જોઈએ. પણ પ્રાસાદથી જુદા આકારની કરવી નહિ, કારણ કે જગતી પ્રાસાદનું આસન છે. જે ૨૬ જગતીમાં અન્ય પ્રાસાદ
अग्रतः पृष्ठतश्चैव वामदक्षिणयोर्दिशोः।
प्रासादं कारयेदन्यं नाभिवेधविवर्जितम् ॥२७॥ મુખ્ય દેવાલયની સામે, પાછળ, ડાબી બાજુ, જમણી બાજુ જે બીજે પ્રાસાદ બનાવ હેય તે નાભિવેધ (મુખ્ય દેવાલયને ગર્ભ) છેડીને બનાવ ૨૭ શિવલિંગની સામે અન્ય દેવ
लिङ्गाग्रे तु न कर्तव्या अर्चारूपेण देवताः।
प्रभा नष्टा न भोगाय यथा तारा दिवाकरे।२८॥ શિવલિંગની સામે કેઈપણ બીજા દેવની મતિની સ્થાપના કરવી નહિ. કારણ કે જેમ સૂર્યનાં તેજથી તારાઓનું તેજ નષ્ટ થાય છે, તેમ તે દેવની પ્રભા નષ્ટ થાય છે, જેથી તે દેવ સુખ સમૃદ્ધિ આદિ ભેગ વસ્તુ આપી શકતાં નથી . ૨૮ દેવની સામે સ્વદેવ
शिवस्याग्रे शिवं कुर्याद ब्रह्माणं ब्रह्मणोऽग्रतः।
विष्णोरन भवेदिष्णु-जिने जिनो रवो रविः ॥२९॥ શિવની સામે શિવ, બ્રહ્માની સામે બ્રહ્મા, વિષ્ણુની સામે વિષ્ણુ, જિનદેવની સામે જિનદેવ, અને સૂર્યની સામે સૂર્ય, આ પ્રમાણે સ્વજાતીય દેવ સ્થાપવામાં આવે તે દોષ નથી . ૨૯ દેવીની સામે દેવ
" चण्डिकाग्रे भवेन्माता यक्षः क्षेत्रादिभैरवः। ज्ञेयास्तेषामभिमुखे ये येषां च हितैषिणः॥"
ચંડિકા દેવીની સામે માતૃદેવતા, યક્ષ, ક્ષેત્રપાલ અને ભૈરવ આદિ દેવોને સ્થાપિત કરે તે દેષ નથી, કારણ કે તેઓ પરસ્પર હિતેચ્છુ છે.
૧, વિનો શૈને ' અને જ જિ'!