________________
K
પરમન્ટેન ચન્દ્રાંશજ કકુર ક્રૂ' વિરચિત દેવકુલિકાને ક્રમ મતાવેલ છે. જેમકે~~ આવન દેવકુલિકા
प्रासादमण्डने
વાસ્તુસારના ત્રીજા પ્રકરણમાં
" चउती से वाम दाक्षिण नत्र पुडि अङ्क पुस्ओ अ देहरयं । मूलपासाय एगं बावण्णजिनालये एवं ॥ "
નવ અને
જિનપ્રાસાદની ડાબી તરફ સત્તર અને જમણી તરફ સત્તર, પાછળ આગળ આઠ, એ પ્રમાણે કુલ એકાવન અને એક મુખ્ય પ્રાસાદ મળી ખાવન દેવકુલિકાને ક્રમ ગણાય છે. તે ખાવન જિનાલય કહેવાય છે.
ખેતર દેવકુલિકા
" पणवीसं पणवीसं दाहिणवामेसु पिट्टि इग्गारं । दह अम्गे नाय इअ बहसरि जिनिदाल ||
'
જિનપ્રાસાદની ડાખી તરફ પચીસ અને જમણી બાજુ પચીસ, પાછળ અગિઆર અને આગળ દશ, એ પ્રમાણે કુલ એકેતેર દેવકુલિકા અને એક મુખ્ય પ્રાસાદ મળીને ખેતર જિનાલય કહેવાય છે.
ચાવીસ દેવકુલિકા
1)
"अग्गे दाहिण वामे अय् जिणिंदगेह चउवसं । मूलसिला गाउ कर्म पकीरए जगह- मज्झमि ||
h
મુખ્ય જિનપ્રાસાદની સામે, જમણી અને ડાખી, એ ત્રણ દિશામાં અનુક્રમે આઠ આઠ દેવકુલિકા અનાવે તે ચાવીસ જિનાલય થાય છે, એ બધી દેવકુલિકાએ જગતીની અંદર બનાવવી. પ્રાસાદની પાછળના ભાગ ખાલી રાખવે.
मण्डपाद गर्भसूत्रेण वामदक्षिणयोदिशोः ।
अष्टापदं कर्तव्यं त्रिशाला वा बलाणकम् ||२४||
જિનપ્રાસાદના ગૂઢ મંડપના ગર્ભસૂત્રમાં ડાબી અને જમણી તરફ અષ્ટાપદની (અથવા સમવસરણ કે મેરૂ પર્વતની)રચના કરવી. તથા સન્મુખ ત્રિશાલા કરવી અથવા અલાણુક બનાવવું ૫૨૪૫
ર્થ અને મનુ
સ્થાન
अपरे रथशाला च मठं याम्ये प्रतिष्ठितम् ।
उत्तरे रथरन्धं च प्रोक्तं श्रीविश्वकर्मणा ||२५||
(
દેવાલયની પાછળ રશાલા, દક્ષિણમાં મઢ ( ધમાઁગુરૂનું સ્થાન ) અને ઉત્તરમાં રથર ધ્ર ( રથનું` પ્રવેશ દ્વાર) મનાવવું. એમ શ્રી વિશ્વકર્માએ કહ્યુ છે! ૨૫