________________
प्रासादमण्डने દષ્ટિવેધ–
ब्रह्मा विष्णुरेकनाभि-द्वाभ्यां दोषो न विद्यते।
शिवस्याग्रेऽन्यदेवानां दृष्टिवेधे महद्भयम् ॥३०॥ - બ્રહ્મા અને વિષ્ણુ એ બન્ને દેવ એક નાભી હેય અર્થાત્ તેનાં દેવાલયે પરસ્પર સામે હોય તે દોષ નથી. પરંતુ શિવની સામે બીજા દેવો હોય તે દૃષ્ટિવેધ થાય, તેથી મોટો ભય ઉત્પન્ન થાય છે ૩૦ દૃષ્ટિવેધને પરિહાર
प्रसिद्धराजमार्गस्य प्राकारस्यान्तरेऽपि वा।
स्थापयेवन्यदेवांश्च तत्र दोषो न विद्यते ॥३१॥ શિવાલય અને બીજા દેવનાં દેવાલયની વચમાં પ્રસિદ્ધ પબ્લિક રસ્તે હેય અથવા દિવાલ હોય તો પરસ્પર દષ્ટિ વેધન દોષ નથી . ૩૧ શિવજ્ઞાનોદક–
शिवस्नानोदकं गूढ-मार्गे * चण्डमुखे क्षिपेत् । दृष्टं न लक्षयेत्तत्र हन्ति पुण्यं पुराकृतम् ॥३२॥
Jiji
શિવનું સ્નાનજલ ગુપ્ત માર્ગે ચંડગણના મુખમાં પડે, તે પ્રમાણે સ્નાનજલ નીકળવાની નાળી ગુપ્ત રાખવી. શિવસ્નાન જલ ઉપર કેઈની દૃષ્ટિ પડવી જોઈએ નહિ
અને તેનું ઉલ્લંઘન પણ કરવું ચંડનાથગણદેવ શિવનોદક પીવે છે. જોઈએ નહિ, કારણ કે સ્નાનજલ જેવાથી કે તેનું ઉલ્લંઘન કરવાથી પૂર્વકૃત પુણ્યને નાશ થાય છે. ૩૨ મા * ચંડનામનું સ્વરૂપ અપરાજિતપછાત્ર ૨૦૮ માં લખેલું છે કે
સ્કૂલ શરીરવાળા, ભયંકર મુખવાળો, ઉર્ધ્વસન બેઠેલે અને બન્ને હાથે સ્નાનજલનું પાન કરતે છે. આવું સ્વરૂપ બનાવીને પીઠિકાના જલ સ્થાન નીચે સ્થાપન કરવામાં આવે છે, જેથી સ્નાનજલ તેનાં મુખમાં થઈને બહાર નીકળે, તે જલનું કદાચ ઉલંધન થઈ જાય તે દેષ માનવામાં આવતો નથી. તેવું શિપિઓ કહે છે, ૧ “મન”!