________________
प्रासादमण्डने સુધીના પ્રાસાદ માટે જે માન આવ્યું હોય તેના ત્રીજા ભાગે શિલા જાડી કરવી પછી પાંચથી બાર હાથ સુધીના પ્રાસાદ માટે પ્રત્યેક હાથ પિણે પણે આગળ વધારીને તેરથી વીશ હાથ સુધીના પ્રાસાદ માટે પ્રત્યેક હાથ અધે અરધે આગળ વધારીને બનાવે, અને તેની જાડાઈ નવ આંગળની રાખે. પચીસથી છત્રીસ હાથ સુધીના પ્રાસાદ માટે પણ પણે આંગળ, અને સાડત્રીસથી પચાસ હાથ સુધીનાં પ્રાસાદ માટે પ્રત્યેક હાથ એક એક આંગળ વધારીને બનાવે અને તેની જાડાઈ બાર આગળની રાખે. આ પ્રમાણે પચાસ હાથના પ્રાસાદને સમરસ શિલાનું માન ૪૭ આંગળનું થાય છે. અપરાજિતપૃચ્છાના મતે શિલાનું માન–
“વવાથgઢાઁ જ gશુલે સુરતઃ દ્વારશાસ્ત્રનું જ શિરામાનમાળા: ”
सूत्र ४० ને આગળ લાંબી અને ચોવીશ આગળ પહોળી તથા બાર આગળ જાડી એ શિલાનું માન જાણુ! અપરાજિતપૂચ્છાના મતે શિલાનું બીજું માન–
एकहस्ते च प्रासादे शिला वेदाङ्गुला भवेत् । परङ्गाला द्विहस्ते च विहस्ते च ग्रहाङ्गला ॥ चतुर्हस्ते च प्रासादे शिला स्याद् द्वादशाङ्गला । उतीयांशोदयः कार्यो हस्तादौ च युगान्ततः॥ ततोऽपरेऽष्टहस्तान्तं द्धिस्यङ्गालतो भवेत् । gશરુ ઘદ્ધિ વન્નાદ્રતાપ છે. पादेन चोच्छ्रिता शस्ता तां कुर्यात् पङ्कजान्विताम् ॥"
સૂત્ર ૧૨ એક હાથના પ્રાસાદમાં ચાર આંગળની, બે હાથના પ્રાસાદમાં છ આંગળની, ત્રણ હાથના પ્રાસાદમાં નવ આંગળ અને ચાર હાથના પ્રાસાદમાં બાર આંગળની શિલા સ્થાપવી ચાર હાથ સુધીના પ્રાસાદ માટે જે માન આવે તેના ત્રીજે ભાગે (ચાર આંગળ) જાડી કરવી. પછી પાંચથી આઠ હાથ સુધી પ્રત્યેક હાથ ત્રણ ત્રણ આંગળી અને નવથી પચાસ હાથ સુધીના પ્રાસાદમાં પ્રત્યેક હાથ બે બે આંગળની વૃદ્ધિ કરવી, આ પ્રમાણે પચાસ હાથના પ્રાસાદ માટે ૧૦૮ આંગળની શિલા થાય છે. તે એથે ભાગે જાડી કરવી અને કમલની આકૃતિઓથી શોભાયમાન કરવી.