________________
प्रथमोऽध्यायः
અરણી શિલાનું માન—
46
एकहस्ते तु प्रासादे शिलावेदाङ्गुला भवेत् । द्व्यङ्गुला च भवेद् वृद्धि-र्यावश्च दशहस्तकम् || दशो विंशपर्यन्तं ते ते चाला | अर्द्धाङ्गुला भवेद् वृद्धि - यवत्पञ्चाशद्धस्तकम् ।। तृतीयांशे कृते पिण्डे तदर्थे रूपपातकम् ॥ पुष्पाणि च यथाकारं शिलामध्ये ह्यलङ्कृतम् ॥
""
क्षीरार्णवे,
66
એક હાથના પ્રાસાદ ને ચાર આંગળના માનની શિલા સ્થાપવી, પછી એથી દશ હાથ સુધીના પ્રાસાદમાં પ્રત્યેક હાથે બે બે આંગળ વધારીને, અગ્યારથી વીશ હાથ સુધીના પ્રાસાદ માં એક એક આંગળ વધારીને અને એકવીશથી પચાસ હાથ સુધીના પ્રાસાદમાં અરધાઅરધા આંગળ વધારીને સ્થાપવી, આ પ્રમાણે પચાસ હાથના પ્રાસાદમાં ૪૭ આંગળનાં માનની શિલા થાય છે. જે શિલાનું માન આવે, તેના ત્રીજે ભાગે જાડી કરવી, તેના અરધે ભાગે શિલાની ઉપર રૂપાં અનાવવાં તથા કમલ પુષ્પની આકૃતિએ કરવી. જ્ઞાનપ્રકાશ દીષાણુ વનાં મતે ધરણી શિલાનું માન~~ एकहस्ते तु प्रासादे शिलावेदाङ्गुला भवेत् षडङ्गुला द्विहस्ते तु त्रिहस्ते द्वादशाङ्गुलं शिलामानं प्रासादे तृतीयांशोदयः कार्यो हस्ताद्याद् चतुर्हस्तादितः कृत्वा यावद् पादोनाङ्गुला च वृद्धि - ईस्ते हस्ते च दापयेत् ॥ सूर्यहस्तादितः कृत्वा यावच्च जिनहस्तकम् । अर्द्धाङ्गुला भवेद् वृद्धि - रुच्छ्रये तु नवाङ्गुला || चतुर्विंशादितः कृत्वा यावत् षटूत्रिंशहस्तकम् । पादोनागुला वृद्धिः पिण्डं च द्वादशाङ्गुलम् ॥ षट्त्रिंशादितश्व कृत्वा यावत्पञ्चाशद्धस्तकम् । एकाङ्गुला भवेद् वृद्धिः पिण्डं च द्वादशाङ्गुलम् | "
ग्रहसंख्यया ॥ चतुर्हस्तके | वेदहस्तकम् ॥
द्वादशहस्तकम् ।
એક હાથના પ્રાસાદમાં ચાર આંગળની, બે હાથને છ આંગળની, ત્રણ હાથને નવ
આંગળ અને ચાર હાથના પ્રાસાદમાં ખાર આંગળની શિલા સ્થાપવી એકથી ચાર હાથ