________________
प्रासादमण्डने જે દિશામાં વત્સનું મુખ હોય, તે દિશામાં તથા તેની સામેની દિશામાં ખાત, દેવપ્રતિષ્ઠા, દ્વારપ્રતિષ્ઠા અને દ્વારપ્રવેશ આદિ કાર્ય કરવાની શાસ્ત્રમાં મના લખી છે. પરંતુ વત્સનું મુખ એક દિશામાં ત્રણ ત્રણ મહીના રહે છે. તેથી ત્રણ મહીના સુધી કાર્ય રેકી શકાય તેમ ન હોય તે તેનાં પરિહાર રૂપે ઠક્કર ફરૂકૃત વસ્યુસાર પરણ ૫૦ જાત ૨૦ માં લખે છે કે –
__ "गिहभूमि सत्त माए पणदहतिहितीसतिहिदहक्खकमा ।
इअ दिणसंखा चउदिसि सिरपुच्छसमंकि वच्छठिई॥" ઘર અથવા પ્રાસાદની ભૂમિની પ્રત્યેક દિશામાં સાત સાત ભાગ કરવા, તેમાં અનુક્રમે પ્રથમ ભાગમાં પાંચ દિન, બીજા ભાગમાં દશ દિન, ત્રીજા ભાગમાં પંદર દિન, ચોથા ભાગમાં ત્રીસ દિન, પાંચમ ભાગમાં પંદર દિન, છઠ્ઠા ભાગમાં દશ દિન અને સાતમાં પાંચ દિવસ વરસ રહે છે. આ પ્રમાણે ભૂમિની ચારે દિશાઓમાં દિવસની સંખ્યા જાણવી. જે અંક ઉપર વત્સનું મુખ હોય, તેની સામેના બરાબર અંક ઉપર વલ્સનું પૂછડું હોય છે. આ પ્રમાણે વત્સની સ્થિતિ છે. જેમકે–
કન્યારાશિનો સૂર્ય હેય, ત્યારે પૂર્વ દિશામાં ખાત આદિ કામ કરવાની આવશ્યકતા હોય તે કન્યારાશિના પ્રથમ પાંચ દિવસ સુધી પહેલા ભાગમાં કરવું નહિ, પણ બીજી જે છ ભાગો રહ્યા, તેમાં કઈ ભાગમાં શુભ મુહૂર્તમાં કામ કરી શકે છે.
એવી રીતે બીજા ભાગમાં છ થી પંદર દિવસ અને ત્રીજા ભાગમાં સોલથી ત્રીસ દિવસ સુધી કામ કરવું નહિ.તુલારાશિને સૂર્ય
હોય ત્યારે ત્રીસ દિવસ મધ્યના ચોથા ભાગમાં કામ કરવું નહિ, વૃશ્ચિક રાશિને સૂર્ય હોય ત્યારે પ્રથમ પંદર દિવસ પાંચમા ભાગમાં, સોલથી પચીસ દિવસ સુધી છઠ્ઠા ભાગમાં અને છવ્વીસથી ત્રીસ દિવસ સુધી સાતમા ભાગમાં કામ કરવું નહિ. આ પ્રમાણે ભાગની દિન સંખ્યાનુસાર ધન, મકર અને કુંભ રાશિના સૂર્યમાં દક્ષિણ દિશામાં મીન, મેષ અને વૃષભ રાશિના સૂર્યમાં પશ્ચિમદિશામાં તથા મીથુન, કર્ક અને સિંહ રાશિના સૂર્યમાં ઉત્તર દિશામાં કાયના આરંભ કરે નહિ.
IY 1
કે
घर या प्रसाद करनेकी
૨૦ ]
परिम
T૧૦ ૧૫
૧૦
જ
નાટક -
ક