________________
પ્રથમ સ્થા:
આઠ દિકપાલ
इन्द्रो वह्निः पितृपति-नतो वरुणो मरुत् ।
कुबेर ईशः पतयः पूर्वादीनां दिशां क्रमात् ॥१५॥ ઈદ્ર, અગ્નિ, યમ, નિઝત, વરૂણ, વાયુ, કુબેર અને ઈશ, એ આઠ દેવ અનુક્રમે પૂર્વાદિ દિશાઓના અધિતિ છે ૧પ
કાર્યારંભમાં પૂજનીય દેવ–
વિરપાર ક્ષેત્રપચ જળરાજિ તથા
एतेषां विधिवत्पूजां कृत्वा कर्म समारभेत् ॥१६॥ દિપાલ, ક્ષેત્રપાલ, ગણેશ અને ચંડિકાદેવી આદિ દેવદેવીઓની વિધિપૂર્વક પૂજા કરીને કાર્ય આરંભ કર ૧મા નિષેધ સમય–
धनुर्मीनस्थिते सूर्ये गुरौ शुक्रेऽस्तगे विधौ ।
वैधृतौ व्यतिपाते च दग्धायां न कदाचन ॥१७॥ ધન અને મીન રાશિને સૂર્ય હોય, ગુરૂ, શુક્ર અને ચંદ્રમા અસ્ત હય, વૈધતિ અને વ્યતિપાતને ભેગ હોય અને દગ્ધાતિથિ હોય, ત્યારે ક્યારે પણ નવીન કામને આરંભ કર નહિ લગા વત્સમુખ
कन्यादित्रित्रिगे सूर्य द्वारं पूर्वादिषु स्यजेत् ।
सष्टया वत्समुखं तत्र स्वामिनो हानिकृद्यता ॥१८॥ કન્યા આદિ ત્રણ ત્રણ રાશિમાં સૂર્ય હોય, ત્યારે અનુક્રમે પૂર્વાદિ દિશાઓમાં દ્વાર આદિ કરવું નહિ, કારણ કે તે દિશાઓમાં સૃષ્ટિક્રમે વત્સનું મુખ હોય છે. તે ગૃહસ્વામીને નુકસાનકારક છે. જેમકે-કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિને સૂર્ય હોય ત્યારે વત્સનું મુખ પૂર્વ દિશામાં, ધન મકર અને કુંભ રાશિને સૂર્ય હોય ત્યારે વાનું મુખ દક્ષિણ દિશામાં, મીન, મેષ અને વૃષભ રાશિને સૂર્ય હોય ત્યારે વસનું મુખ પશ્ચિમ દિશામાં, મિથુન, કર્ક અને સિંહરાશિને સૂર્ય હોય ત્યારે વત્સનું મુખ ઉત્તર દિશામાં રહે છે. જે ૧૮ છે १ समाचरेत् । ३ ।३ दग्धे । नेष्टं। ५ त्रित्रिमे।