________________
કે,
જ
પ્રાસાદની સમરસ ભૂમિના ચાવીશ ભાગ કરવાં, તેમાં કર્ણ અને પ્રતિકણું ત્રણ ત્રણ ભાગના, કોણી અને નંદી એક એક ભાગની અને ભદ્રા ચાર ભાગનું એ પ્રમાણે તલ વિભકિત જાણવી, કેણા અને પહેરાની ઉપર સવતેભદ્ર અને કેસરી એ બે કમ ચઢાવવાં. અને તેની ઉપર શ્રીવત્સઈંગ ચઢાવવું, આઠ પ્રત્યંગ ચઢાવવાં, ભક્તની ઉપર ચાર ચાર ઉરૂગ ચઢાવવાં તથા નંદિકા અને કર્ણિકાની ઉપર એક એક ઉત્તમ શ કરવું, આવે વીર વિકમ નામને પ્રાસાદ જિનદેવને વલલભ છે. આને મહીધર પ્રાસાદ પણ કહે છે. તેની પૂજા આદિ કરવાથી ફલદાયક થાય છે. જે ૧૨૧ થી ૧૨૪
શંગસંધ્યા-કેણે ૬૦, પઢરે ૧૨૦, પ્રત્યંગ ૮ શહે ૧૬, કર્ણિએ ૮, નંદીએ ૮, અને એક શિખર મળી કુલ ૨૨૧ ગ.
TI
:
રૂ
છે.
કરવાની જ
પ૭ અષ્ટાપદ પ્રાસાદ - तद्रूपे च प्रकर्तव्ये कर्णोडं तिलकं न्यसेत् । અષ્ટાપ નાનાચં વાલો નિયમઃ ||
ત્તિ છાપાસઃ ગી ઉપરના વીર વિક્રમ પ્રાસાદના કાણુ ઉપર એક
તિલક વધારે ચઢાવે તો અષ્ટાપદ નામનો પ્રાસાદ થાય વાત છે, તે જિનદેવને વલભ છે. તે ૧૧૫ મા શૃંગસંખ્યા
પૂર્વવત્ ૨૨૧ અને તિલક ૪ કે. ૫૮ તુષ્ટિપુષ્ટિ પ્રાસાદ
તf a su-પુરા ૪ વાગ્યા तुष्टिपुष्टियनामोऽयं प्रासादो जिनवल्लभः ॥१२६॥
ફરિ તુષ્ટિક =1 ઉપરના અષ્ટાપદ પ્રાસાદના ભદ્રની ઉપર એક પાંચમું ઉરઈંગ ચઢાવે તે તુષ્ટિપુષ્ટિક નામને પ્રાસાદ થાય છે, તે જિનદેવને પ્રિય છે. ૧૨૬
શંગસંખ્યા-પૂર્વવત્ ભટ્ટે ૨૦ થવાથી કુલ ૨૨૫ ઈંગ તિલક ૪ કે.