________________
सामने ૩૩ કુંથુનાથ વલ્લભ કુમુદ પ્રાસાદ–-વિભકિત ૧૭મી.
જતુરી ક્ષેત્રે જમાવના कर्णः स्यादेकभागश्च प्रतिकर्णस्तथैव च ।।८३।। नन्दिका चैव भागार्धा त्रिपदं भद्रविस्तरम् । निर्गमं पदमानेन स्थापये चतुर्दिशि ८४॥ कर्णे च केसरी दद्यात् तदूधै तिलकं न्यसेत् । तत्सदृशं प्रतिकणे नन्यां तु तिलकं न्यसेत् ।।८५|| મ જ તુ યુરો ના નામ वल्लभः सर्वदेवानां जिनेन्द्र कुंथुवल्लभः ।।८६।।
इति कुथुनायवल्लभः कुमुदप्रासादः ॥३३॥ પ્રાસાદની સમરસ ભૂમિના આઠ ભાગ કરવા, તેમાં એક ભાગને કેણ, એક ભાગને પઢશે, અર્ધા ભાગની ભદ્રનંદી અને દેઢ ભાગનું ભદ્રાઈ કરવું, તેને નીકાળ એક ભાગને કર, આ પ્રમાણે ચારે દિશામાં વ્યવસ્થા કરવી, કેણ ઉપર અને પરા હ૫ર એક એક કેસરી ઈંગ અને તેની ઉપર એક એક તિલક ચઢાવવું, ભદ્રનદીની ઉપર એક તિલક કરવું, અને ભદ્રની ઉપર એક ઉરૂગ ચઢાવવું, આ કુમુદ નામને પ્રાસાદ સવ ને પ્રિય છે, તેમાં કુંથુનાથ જિનદેવને વિશેષ પ્રિય છે. ૮૫ થી ૮૬
શંગસંખ્યા-કેણે ૨૦, પઢરે ૪૦, ભદ્ર ૪ અને એક શિખર કુલ ૬૫ ગ અને કેણે ૪, ૫૮રે ૮ અને નંદીએ ૮ એ પ્રમાણે કુલ ૨૦ તિલક
૩૪ શકિતદ પ્રાસાદ
तद्रूपं च प्रकर्त्तव्यं रथे सिलकं दापयेत् । ima ગામ વિરઃ શ્રીવીપુ સુવાવડ ૮૭
ત વિકાર પર ઉપરના કુમુદ પ્રાસાદના પહેરા ઉપર એક તિલક ફરી ચઢાવે તે શક્તિદ નામને પ્રાસાદ થાય છે, તે લક્ષ્મીદેવીને સુખકારક છે. એ ૮૭ - ઇંગસંખ્યા-પૂર્વવત્ ૬૫ અને ૨૮ તિલક ૧ “મરે રૂદ્રાં ય ' |