________________
૨૮૨
प्रासादमण्डने
કાણીઓ ઉપર એ એ ક્રમ ચઢાવવાં, ચારે દિશાના ભદ્રો ઉપર કુલ વીશ ઉશૃંગ અને સાળ પ્રત્યંગેા ચઢાવવાં, કાણાની ઉપર પહેલું ક્રમ નંદીશ, બીજું ન શાર્પાલક, ત્રીજું નંદન અને ચેાથુ કેસરી ચઢાવવું અને તેની ઉપર એક શાભાયમાન તિલક કરવું, આવે ઋષભજિનને વલ્લભ કમળભૂષણ નામના પ્રાસાદ છે. ।। ૧૦ થી ૧૨ !!
શ્ઞાની સંખ્યા-કાણે ૨૨૪, પઢરે ૨૮૦, ઉપરથે ૧૪૪, કાણીએ ૪૩૨, ભદ્રે ૨૦, પ્રત્યંગ ૧૬ અને એક શિખર કુલ-૧૧૧૭ શૃંગ અને ચાર તિલક કેળું, ૨ અજિતજિત વલ્લભ-કામદાયક પ્રાસાદ—વિભકિત શ્રીજી चतुरस्त्रीकृते क्षेत्रे द्वादशपदभाजिते । कर्णौभागद्वयं कार्यः प्रतिकर्णस्तथैव च ॥ १३॥
૧
भद्रा च द्विभागेन चतुर्दिक्षु व्यवस्थितम् । कर्णे क्रमत्रयं कार्य प्रतिक्रर्णे क्रमद्वयम् ॥१४॥ अष्टौ चैवोरुशृङ्गाणि ह्यष्टौ प्रत्यङ्गानि च । कर्णे च केसरी दयात् सर्वतोभद्रमेव च ॥ १५॥ नन्दनमजिते देयं चतुष्कर्णेषु शोभितम् । कामदायकप्रासादो त्यजितजिनवल्लभः ||१६| इति अजितजिनवल्लभः कामदायकप्रासादः ॥ २ ॥
પ્રાસાદની સમર્ચારસ ભૂમિનાં બાર ભાગ કરવાં, તેમાં એ ભાગના કાણુ, બે ભાગને પઢા અને બે ભાગનું' ભદ્રાય કરવું, આ પ્રમાણે ચારે દિશામાં વ્યવસ્થા કરવી, કાષ્ઠાની ઉપર ત્રણ ક્રમ, પહેરા ઉપર એ ક્રમ, આઠ ઉશૃંગ અને આઠ પ્રત્યંગ ચઢાવવાં, કેણા ઉપર કેસરી, સતાભદ્ર અને નંદન, એ ત્રણ ક્રમ ચઢાવવાં, આ અજિત જિનને વલભ એવા કામદાયક નામને પ્રાસાદ છે. ॥ ૧૩ થી ૧૬ !
1/20
10
શંગસંખ્યા–કાણે ૧૦૮, પ્રતિકાણે ૧૧૨, આઠ શૃંગ, આઠે પ્રત્યંગ અને એક શિખર મળી કુલ ૨૩૭ શૃંગ.
સમજવાથી બધે ઠેકાણે ક્રમ શબ્દ લખ્યા છે, કારણ કે ક્રમનો અ-અનુક્રમે રાગેાની સખ્યા થાય છે. જેમકે-કેસરી ક્રમ કહેવાથી પાંચ સુગાનો સમૂહ સમજવા, સતાભદ્ર ક્રમ કહેવાથી નવ ગેનો, નક્રમ તેર ભૃ ંગીને ઇત્યાદિ, આ પ્રમાણે શૃગાના સમૂહ ક્રમ કહેવાય છે.
કર્મ (કામ) શબ્દ પણ સમૂહવાચક છે. સેના ચાંદીના વર્ગ નાવનાર ૧૬૦ વરંગના સમૂહને એક કામ કહે છે. જેથી કર્મ શબ્દ પણુ પ્રયાગ કરી શકાય છે.
૧. - માથે સાર્ધમાન રફી સુ વાર્ષવા ' પાડૅન્તરે 1
.