________________
अथ जिनेन्द्रप्रासादाध्यायः तबनि
प्रासाददीर्घतो व्यासो भिसिबाह्ये सुरालये । षोडशांशहरेद् भागं शेषं च द्विगुणं भवेत् ॥५॥ प्रथमे नवमे चैव द्वितीये चतुरो भवेत् । अयं विधिः प्रकर्तव्यो भागं च द्वित्र्यंशं भवेत् ॥६॥ तत्र युक्ति प्रकर्तव्यो प्रासादे सर्वनामतः।
शिवमुखे भया श्रुतं भाषितं विश्वकर्मणा ॥७॥ મંડોવરની બહારના ભાગ સુધી પ્રાસાદની લંબાઈ પહોળાઈને ગુણાકાર કરીને તેને સળથી ભાગ દે, જે શેષ વધે તેને બમણે કરે, (અહીંથી અર્થ सभन्नता नथी)........ ૧ કમલ ભૂષણ (ઋષભજિનવલભ) પ્રાસાદ–વિભફતિ પ્રથમા
चतुरस्त्रीकृते क्षेत्रे द्वात्रिंशत्पदभाजिते । को भागत्रयं कार्यः प्रतिकर्णस्तथैव च ॥८॥ उपरथस्त्रिभागश्च भद्रार्ध वेदभागिकम् ।
नन्दिका कर्णिका चैव चैंकभागा व्यवस्थिता ॥९॥ પ્રાસાદની સમચોરસ ભૂમિના બત્રીશ ભાગ કરવાં, તેમાં ત્રણ ભાગને કેણ, ત્રણ ભાગને પઢ, ત્રણ ભાગને ઉપરથ અને ચાર ભાગનું અરધું ભદ્ર કરવું, કોણીઓ અને નંદીએ એક એક ભાગની કરવી. ૯
कणे च क्रमचत्वारि प्रतिकणे क्रमत्रयम् । उपरथे इयं ज्ञेयं कर्णिकायां क्रमद्वयम् ॥१०॥ विंशतिरुरुशृङ्गाणि प्रत्यङ्गानि च षोडश। कर्णे च केसरी दद्यान्नन्दनं नन्दशालिकम् ॥११॥ प्रथमक्रमो नन्दीश ऊर्वे तिलकशोभनम् । कमलभूषणनामोऽयं ऋषभजिनवल्लभः ॥१२॥
इति ऋषभजिनवल्लभः कमलभूषणप्रासादः ॥१॥ . કેની ઉપર ચાર કિમ, પઢા ઉપર ત્રણ ક્રમ, ઉપરથ ઉપર બે ક્રમ અને દરેક છે. આ પ્રકરણમાં કઈ જગ્યાએ કર્મ અને કઈ જગ્યાએ “મા” એમ બે જાતના શબ્દોને પ્રવેશ પ્રાચીન પ્રતિઓમાં જોવામાં આવે છે, પરંતુ મેં દરેક સ્થળે ક્રમ શબ્દનો જ પ્રયોગ કરવો ઠીક