________________
10 HLI
આ રત્નકૂટ પ્રાસાદનું માન અને સ્વરૂપ ભૂધર પ્રાસાદની માફક જાણવું, વિશેષ એ કે–તલમાનમાં બે ભાગ વધારવાં અર્થાત્ અઢાર ભાગ કરવાં અને ભદ્રની બને બાજુ એક એક ભાગની બીજી નંદી વધારે કરવી, તથા બહારની ભીંત બે ભાગની કરવી, બાકી બધું પહેલાની માફક જાણવું, હવે ઉર્વમાન કહે છે. ૪૦ ૪૧ છે
कणे द्विशृङ्गं तिलकं शिखरं सूर्यविस्तरम् । तिलके द्वे नन्दिकायां प्रत्यङ्गं तु द्विभागिकम् ॥४२॥
a mતિ વાળા જ
तिलके वे पुनर्नन्द्या-मुरःशृङ्गं युगांशकम् ॥४॥ Mari H TAT ના જ નિ ત્રિમા ઘરમાં ALL IA) | ક્રિમા મા જ ના રિવાજા
ન THE
===ી
-
be
કેણાની ઉપર બે શિંગ અને એક તિલક ચઢાવવું, શિખરનો વિસ્તાર બાર ભાગને કરે, કર્ણ નંદીએ બે તિલક મૂકવાં, બે ભાગના વિસ્તારવાળાં પ્રત્યંગ ચઢાવવાં, પ્રતિરથની ઉપર ત્રણ ઈંગ અને તેની નદી ઉપર બે તિલક મૂકવાં, ભદ્રનંદીઉપર એક ઈંગ અને એક
તિલક કરવા, ભદ્રની ઉપર ચાર ઉરૂગ કરવાં, તેમાં પહેલું ઉરૂગ છ ભાગનું, બીજું ચાર ભાગનું, ત્રીજું ત્રણ ભાગનું અને ચોથું બે ભાગનું કરવું, એ ઉરૂગને નીકાળે વિસ્તારથી અરધા ભાગનો કરે, આ પ્રાસાદની ઉપર શિંગસંખ્યા-કેણે ૮, પ્રત્યંગ ૮, પઢરે ૨૪, ભદ્રનંદીએ ૮, ભદ્ર ઉપર ૧૬ અને એક શિખર કુલ ૬૫. તિલકસંખ્યા-કેણે ૪, કર્ણનંદીએ ૧૬, પ્રતિરથની નંદીએ ૧૬, ભદ્ર નદીએ ૮ એવં કુલ ૪૪,
रस्नकूटस्तदा नाम शिवलिङ्गेषु कामदः । प्रशस्तः सर्वदेवेषु राज्ञां तु अयकारणम् ॥४५॥
ને રજૂanલા /૧ ૬. ઉપર પ્રમાણેના સ્વરૂપવાળે રત્નકૂટ પ્રાસાદ શિવલિંગને માટે બનાવે તે ઈચ્છિત ફલને આપનારે છે, બધાં દેવોને માટે બનાવે તે પ્રશંસનીય છે અને રાજાઓને વિજય કરવાવાળે છે. ૪૫