________________
૨૭છે. . .
प्रासामने
૧૭ વ ર્ય પ્રાસાદ–
शृङ्ग तृतीयं रेखोर्वे कर्त्तव्यं सर्वशोभनम् । वैडूर्यश्च तदा नाम कर्तव्या सर्वदेवते ॥४६॥
શત વૈજ્ઞાાઃ લગા વૈર્ય પ્રાસાદનું માન અને સ્વરૂપ રત્નકૂટ પ્રાસાદની માફક જાણવું ફેર એટલે કેકે ઉપરનું તિલક કાઢી નાંખીને ત્રીજું શૃંગ ચઢાવવું તે બધાં શોભાયમાન કરવાં, તે બધાં દેને માટે કરે શુભ છે, આ પ્રાસાદની શૃંગ સંખ્યા કેણે ૧૨, પ્રત્યંગ ૮, પઢરે ૨૪, ભદ્રનંદીએ ૮, ભદ્ર ૧૬ અને એક શિખર એવં કુલ ૬૯, તિલકસંખ્યા-કર્ક : નંદીએ ૧૬, પઢરાનીનંદીએ ૧૬ અને ભદ્રનંદીએ ૮ એવં કુલ ૪૦ તિલક કદા ૧૮ પરાગ પ્રાસાદ
तथैव तिलकं नन्द्यां शृङ्गयुग्मं तु संस्थितम् । पद्मरागस्तदा नाम सर्वदेवसुखावहः॥४७॥
આ પરાગ પ્રાસાદનું સ્વરૂપ અને માન વૈડૂર્ય પ્રાસાદની માફક જાવું, ફેર એટલે કે- કેણ ઉપરથી ત્રીજું શૃંગ ઉતારીને તિલક કરવું, અને ભદ્રનંદીએ બે શૃંગ ચઢાવવાં, આ પદ્યરાગ નામને પ્રાસાદ સવ દેવને સુખકારક છે, શૃંગસંખ્યા- ૮, પ્રત્યંગ ૮, ૫ઢ ૨૪, ભદ્રનંદીએ ૧૬, ભદ્ર ૧૬ અને એક શિખર એવં કુલ ૭૩, તિલકસંખ્યા-કેણે ૪, કર્ણનંદીએ ૧૬, પઢરાની નંદીએ ૧૬ એવં કુલ ૩૬ તિલક ૪૭ ૧૯ વજક પ્રાસાદ
रेखोर्चे च ततः शृङ्ग कर्तव्यं सर्वशोभनम् । वज्रकश्चति नामासौ शक्रादिसुरवल्लभः ॥४८||
इति बञ्जप्रासादः ॥१९॥
આ વાક પ્રાસાદનું માન અને સ્વરૂપ પરાગ પ્રાસાદની માફક જાણવું. ફેર એટલે કે-કણા ઉપરથી તિલક કાઢી નાંખીને ત્રીજું શૃંગ ચઢાવવું, બધું શોભાયમાન કરવું, આ પ્રાસાદ ઇંદ્ર આદિ દેવોને પ્રિય છે, શૃંગસંખ્યા-કેણે ૧૨, પ્રત્યંગ ૮, પઢરે ૨૪, ભદ્રનંદીએ ૧૬, ભદ્રે ૧૬ અને એક શિખર કુલ ૭૭ શૃંગ તિલકસંખ્યા-કર્ણદીએ ૧૬, પ્રતિરથનંદીએ ' ૧૬ એવં કુલ ૩૨ તિલક છે. ઇ૮ છે