________________
प्रासादमरने હેમકૂટ પ્રાસાદ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રિમૂર્તિને માટે શ્રેષ્ઠ છે, આ પ્રાસાદની ઉપર એકતાલીશ શગ અને સોલ તિલક છે. ૨૮ ઇંગસંખ્યા-કેણે ૧૨ પઢરે ૧૬ ભદ્રે ૧૨ એક શિખર કુલ ૪૧ શૃંગ અને ૧૬ તિલક ભદ્ર નંદીએ. ૧૧ કૈલાસ પ્રાસાદ–
નમિત્તત વ્યાં જેવા તિઃ कैलासश्च तदा नाम ईश्वरस्य सदा प्रियः ॥२९॥
તિ રજા ૧૧ આ પ્રાસાદનું માન અને સ્વરૂપ હેમકૂટ પ્રાસાદની માફક જાણવું, વિશેષ ફેર એટલો કે-નંદીની ઉપર એક એક તિલક કમ કરવું અને તેના બદલે એક એક ઈંગ ચઢાવવું અને કેણાની ઉપર ત્રણ શૃંગમાંથી એક ઈંગ કમ કરી તેને બદલે તિલક ચઢાવવું. આ કૈલાસ નામનો પ્રાસાદ ઈશ્વરને હમેશા પ્રિય છે, આની ઉપર પિસ્તાલીશ ઇંગે છે, અને અને આઠ તિલક છે. જે ૨૯ શૃંગસંખ્યા- ૮, પઢરે ૧૬, ભ૧૨, નંદીએ ૮ એક શિખર કુલ ૪૫ શૃંગ અને ૮ તિલક નંદીએ. ૧૨ પૃથ્વીજય પ્રાસાદ
रेखो तिलकं त्यक्त्वा तत्रैव कारयेत् । पृथ्वीजयस्तदा नाम कर्तव्यः सर्वदैवते ॥३०॥
इति पृथ्वीजयः ॥१२॥ આ પ્રાસાદનું માન અને સવરૂપ કેલાસ પ્રાસાદની માફક જાણવું, ફેર એટલે કે-કેશા ઉપરનું તિલક કાઢી નાંખવું અને તેને બદલે શૃંગ ચઢાવવું એટલે ત્રણ શંગ કોણ ઉપર થાશે, આ પૃથ્વી જય નામને પ્રાસાદ બધાં દેવાને માટે કરો, આ પ્રાસાદની ઉપર ઓગણપચાસ ફૂગ અને આઠ તિલક છે. તે ૩૦ શૃંગસંખ્યા કેણે ૧૨, પઢરે ૧૬, ભદ્ર ૧૨, નંદીએ ૮ એક શિખર કુલ ૪૯ અને તિલક ૮ નદીએ. ૧૩ ઈંદ્રનીલ પ્રાસાદ–
नन्दिका चैकभागेन इथंशः प्रतिरथस्तथा ॥३१॥ पुनर्नन्दी भवेद् भागं भद्रं वेदांशविस्तरम् । समस्तं समनिष्कासं भद्रे भागो विनिर्गमः ॥३२॥