________________
૨૮
प्रासादमण्डने
ન્સનાં
છે
-
-
-
~
Th* *
inબ
,
પ્રાસાદની સમરસ ભૂમિના બાર ભાગ કરવાં. તેમાં છ ભાગના ગભારે કરે, અને એક એક ભાગની દીવાલ અને પરિકમા કરવી. ગભારાની બહારના ભાગમાં કેણ, પઢો અને ભદ્રા, એ બધાં બે બે ભાગના કરવાં. તેઓને નીકાળે સમદલ રાખવે, તથા ભદ્રને નીકાળે એક ભાગને રાખો. કેરણા ઉપર બે ઇંગ, ભદ્રની ઉપર બે ઉરશંગ અને પ્રતિથિ ઉપર એક એક ઈંગ, ચઢાવવું આમલસાર, કલશ, રેખા, ગવાક્ષ અને દેઢીઓ એ બધાં શેભાયમાન રાખવાં, આ મંદિર પ્રાસાદની ઉપર કુલ પચીસ ઇંગે છે. જે ૨૦ થી ૨૨
શૃંગસંખ્યા-કેણે ૮, પહેરે ૮, ભદ્રે ૮ અને એક શિખર કુલ ૨૫ શગ. ૭ શ્રીવત્સ પ્રાસાદचतुर्दशांशविस्तारे गर्भश्चाष्टांशविस्तरः । भागभागं भ्रमो भित्ति-भित्तिस्तु भागिका ॥२३॥ कण श्रृङ्गदयं कुर्याच्छिवरं चाप्टविस्तरम् । प्ररथः कर्णमानेन तिलकं शृङ्गकोपरि ॥ २४ ॥ नन्दिकायां च तिलकं भद्रे शृङ्गात्रयं भवेत् । श्रीवृक्षस्तु समाख्यातः कर्त्तव्यस्तु श्रियः पतेः ॥ २५ ॥
રુતિ શ્રીવૃક્ષ / ૭ | સમરસ પ્રાસાદની ભૂમિના ચૌદ ભાગ કરવા, તેમાં આઠ ભાગને ગભારે, એક ભાગની ભીંત, એક ભાગની ભ્રમણી અને એક ભાગની બહારની ભીંત, એ પ્રમાણે અંદરનું માન કહ્યું, બહારનું માન મંદિર પ્રાસાદ પ્રમાણે જાણવું, ફક્ત ફેર એટલો જ કે એક ભાગની ભદ્ર નંદી વધારે કરવી. એટલે બે ભાગનો કણ, બે ભાગને પ્રતિરથ, એક એક ભાગની નંદી, અને બે ભાગનું ભદ્રાઈ કરવું. કેણું ઉપર બે શૃંગ, પઢરા ઉપર એક શંગ અને એક તિલક ચઢાવવું. શિખરનો વિસ્તાર આઠ ભાગનો કર. નંદીની ઉપર એક તિલક મુકવું અને ભદ્રની ઉપર ત્રણ ઉરૂઈંગ ચઢાવવાં, આ શ્રીવૃક્ષ નામના પ્રાસાદનું સ્વરૂપ કહ્યું, તે વિષણુને માટે કરે, આની ઉપર ઓગણત્રીશ શૃંગ અને સોલ તિલક છે. તે ૨૩ થી ૨૫ છે ૧ મૂલ શ્લોકમાં “ માન' પાઠ છે, તેને અર્થે બે ઈંગ કરવામાં આવે તે પગ સંખ્યામાં પરિવર્તન થાય છે. જેથી ભાષાન્તરમાં મેં એક શંગ એ અર્થ કર્યો છે.
છે.
r
એક