________________
ऽष्टमोऽध्यायः
જંઘાના થરમાં દિપાલે, દેઢીઆના થરમાં ઇંદ્ર, ભરણીના થરમાં સાવિત્રી અને શિરાવટીના થરમાં ભારાધાર નામની દેવીને ન્યાસ કરીને પૂજા કરવી. ૭૩
विद्याधरान् कपोताल्या-मन्तराले सुरांस्तथा ।
पर्जन्यं कूटच्छाद्ये च ततो मध्ये प्रतिष्ठयेत् ।७४॥ કેવાળના થરમાં વિદ્યાધર, અંતરપત્રના થમાં કિન્નર આદિ સુર (દેવ), અને છજજાના ઘરમાં પર્જન્ય (મેઘ) દેવ, તેને ન્યાસ કરીને પૂજન કરવું. હવે મધ્ય અંદરના ભાગમાં દેવેને ન્યાસ કરવાનું કહેવાય છે. ૭૪
शाखयोश्चन्द्रसूर्यौ च त्रिमूर्तिश्चोत्तरङ्गके।
उदुम्बरे स्थितं यक्ष-मश्विनावर्धचन्द्र के ||७५॥ દ્વારશાખામાં ચંદ્ર અને સૂર્ય, ઓતરંગમાં ત્રિમૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ અને શિવ), ઉંબરામાં યક્ષને અને અર્ધચંદ્ર (શંખાવટી)માં બન્ને અશ્વિનીકુમારનો ન્યાસ કરીને પૂજા કરવી. તે ૭૫
कौलिकायां धराधारं क्षितिं चोत्तानपट्टके।।
स्तम्भेषु पर्वतांश्चैव-माकाशं च करोटके ।।७६॥ કોળીમાં થરાધાદેવ, પાટડાઓમાં ક્ષિતિદેવ, સ્તંભેમાં પર્વતદેવ અને ઘૂમટમાં આકાશદેવને ન્યાસ કરીને પૂજવા. ૭૬ છે
मध्ये प्रतिष्ठयेद् देवं मकरे जाह्नवीं तथा । . शिखरस्योरुशृङ्गेषु पञ्च पञ्च प्रतिष्ठयेत् ॥७७॥ .. બ્રહ્મા વિષ્ણુ તથા રૂ ફેશ્વર મહાશિવા
शिखरे चेश्वरं देवं शिखायां तु सुराधिपम् ।।७८|| ગભારામાં સ્વદેવ, મઘર મુખવાળી નાલીમાં ગંગાજી, શિખરના ઉરૂશંગોમાં બ્રહ્મા, વિષ્ણુ, સૂર્ય, ઇશ્વર અને સદાશિવ એ પાંચ પાંચ દેવને ન્યાસ કરીને પૂજન કરવું. શિખરમાં ઈશ્વરનો અને શિખામાં ઇદ્રને ન્યાસ કરીને પૂજન કરવું. ૭૭ ૭૮
ग्रीवायामम्बरं देव-मण्डके च निशाकरम् ।
पद्माक्षं पद्मपत्रे च कलशे च सदाशिवम् ॥७९॥ શિખરની ગ્રીવામાં અંબરદેવ, આમલસારમાં નિશાકર (ચંદ્રમા), પલપત્ર (પદ્યશિલા)માં પદ્માક્ષદેવ અને કલશમાં સદાશિવને ન્યાસ કરીને પૂજા કરવી. ૭૯