________________
દૂધ, મધ, ઘી, ખાંડ અને અનેક જાતની મીઠાઈ, તથા પરસના સ્વાદવાળા ભેજન પદાર્થ, એ ચારે તરફ સન્માનપૂર્વક દેવની આગળ ધરવા જાઈએ. . ૬૭
विप्राणां सम्प्रदायाश्च वेदमन्त्रैस्तथागमैः। .
सकलीकरणं जीवन्यासं कृत्वा प्रतिष्ठयेत् ॥६८) પછી બ્રાહ્મણ પિતાના સમ્પ્રદાય અનુસાર વેદમંત્રો વડે અને આગમમ વડે સકલીકરણ કરે અને દેવમાં જીવન્યાસ (પ્રાણપ્રતિષ્ઠા) કરીને પછી પ્રતિષ્ઠિત કરે.૬૮ પ્રાસાદ દેવન્યાસ
प्रासादे देवतान्यासं स्थावरेषु पृथक् पृथक् ।
खरशिलायां वाराहं पोल्यां नागकुलानि च । ६९॥ પ્રાસાદના થરો અને તેના અંગે પાર્ગોમાં જુદા જુદા દેવને ન્યાસ કરીને પૂજા કરવી. ખરશિલામાં વારાહદેવ અને ભીટમાં નાગદેવેનો ન્યાસ કરીને પૂજા કરવી. દલા
प्रकुम्भे जलदेवांश्च पुष्पके किंसुरांस्तथा ।
नन्दिनं जाडयकुम्भे च कर्णाभ्यां स्थापयेद्धरिम् ॥७॥ કુંભાના થરમાં જલદેવ. પુષ્પકંઠના થરમાં કિન્નદેવ, જાકુંભમાં નંદાદેવ, અને કર્ણિકામાં હરિદેવનો ન્યાસ કરીને પૂજા કરવી. ૭૦
જળવા જઈ રહ્યા-દ્રશ્યપ તથાથિની !
नरपीठे नरांश्चैव क्षमा च खुरके यजेत् ॥७॥ ગજપીઠમાં ગણેશદેવ, અશ્વપીઠમાં બન્ને અશ્વિનીકુમારદેવ, નરપીઠમાં નરદેવ અને ખુરાના ઘરમાં પૃથ્વીદેવીને ન્યાસ કરીને પૂજન કરવી. ૭૧
भद्रे सन्ध्यात्रयं कुम्भे पार्वती कलशे स्थिताम् ।
कपोताल्यां च गान्धर्वान् मञ्चीकायां सरस्वतीम् ॥७२॥ ત્રણે ભદ્રોનાં કુંભામાં ત્રણ સંધ્યાદેવી, કલશના થરમાં પાર્વતી, કેવાળના થરોમાં ગાંધર્વદેવ અને માંચીના થરમાં સરસ્વતી દેવીને ન્યાસ કરીને પૂજા કરવી. ૭ર છે
जङ्घायां च दिशापाला-निन्द्रमुमे संस्थितम् ।
सावित्री भरणीदेशे शिराक्टयां च देविकाम् ॥७३ ૧ “' ! ૨ નાની ' ! “રષ્ટારે ગુમ” અપ. સૂ. ૧૫૦ કલેક-6.