________________
ધાન્યાસ
सुवर्ण रजतं तानं कांस्यं रीतिं च सीसकम् ।
बगं लोहं च पूर्वादो सृष्टया धातूनिह न्यसेत् ।.६२॥ સોનું, રૂપું, તાંબુ, કાંસુ, પીત્તલ, શીશું, કલઈ અને લોઢું એ આઠ ધાતુઓ પૂર્વાદિ દિશાના સષ્ટિ ક્રમે રાખવી. ૬૨ ઔષધિન્યાસ–.
बज्रो वह्निः सहदेवी विष्णुकान्तेन्द्रवारुणी।
शंखिनी ज्योतिष्मती चैवेश्वरी तान् क्रमान् न्यसेत् ॥६॥ વજ, ચિત્રક, સહદેવી, વિષ્ણુમંતા. ઇંદ્રવારણ, શંખાવલી, જ્યોતિષમતી (માલકાંગની) અને શિવલિંગી, એ આઠ ઔષધિઓ પૂર્વાદિ દિશાના સષ્ટિકમે રાખવી. ૬૩. ધાન્યન્યાસ
यवो व्रीहिस्वथा कड-जूर्णाह्वा च तिलैयुताः।
शाली मुद्गाः समाख्याता गोधूमाश्च क्रमेण तु ॥६॥ જવ, વીહિ, કાંગ, જુવાર, તિલ, ડાંગર, મગ અને ઘઉં એ આઠ ધાન્ય પદિ દિશાના ચષ્ટિ કામે રાખવાં. ૬૪ આચાર્ય અને શિલ્પિઓને સન્માન
यवाभरणं पूजा वस्त्रालङ्कारभूषणम् ।
लत्सर्व शिल्पिने देयमाचार्याय तु याज्ञिकम् ॥६५॥ દેવ સંસ્કારને માટે જે વસ્ત્ર અને અલંકાર આદિ આભૂષષ્ય ચઢાવેલાં હોય તે બધાં શિપિઓને ભેટ કરવા અને યજ્ઞ સંબંધી બધી વસ્તુઓ આચાર્યને ભેટ કરવી. ૫
सतो महोत्सवं कुर्यान्नृत्यगीतैरनेकशः ।
नैवेद्यासत्रिकं पूजा-मङ्गन्यासादिकं तथा ॥६६॥ પછી અનેક પ્રકારે નાચ અને ગીત પૂર્વક મહત્સવ કર. નૈવેદ્ય ચઢાવવું, આરતી કરવી અને અંગન્યાસ (મુદ્રા) આદિ કર. ૬૬ it
क्षीरं क्षौ खण्डं पक्वान्नानि यहुन्यपि । षडरसस्वादुभक्ष्याणि समन्तात् परिकल्पयेत् ॥६७।।
મા ૨૦