________________
પર
प्रासादमण्डने
દેવને સ્થાપવા, પછી પંચગવ્યથી, કષાયવગની ઔષધિઓથી અને ક્ષીર વૃક્ષેની છાલના સૂત્રુથી સ્નાનજલ તૈયાર કરે, અને તેનાં પાંચ પાંચ કલશ એક વાર ભરી ભરીને ધ્રુવને સ્નાન કરાવે. ॥ ૫૫ ૫૬ ॥
वेदमन्त्रैव बादि - गतमङ्गलानिः स्वनैः । वस्त्रेणाच्छादयेद् देवं वेद्यन्ते मण्डपे न्यसेत् ॥५७॥
સ્નાન ક્રિયાના સમયે વેદમ ત્રાના ઉચ્ચારણેાથી અને વાજીંત્રની નિથી તથા તથા માંગલિક ગીતાથી આકાશ શબ્દાય માન કરે. સ્નાન કર્યો પછી ધ્રુવને વસવર્ડ ઢાંકીને ઈશાન કાણાની વેદી ઉપર તેને સ્થાપન કરે. ॥ ૫૭
દેવ શયત——
तल्पमारोपयेद् वेद्या-मुत्तराङ्की न्यसेत् ततः । कलशं तु शिरोदेशे पादस्थाने कमण्डलुम् ॥५८॥
ઇશાન કાણાની વેદી ઉપર દેવને શય્યામાં શયન કરાવવું. તેના ચરણ ઉત્તર દિશામાં રાખવાં, મસ્તક દક્ષિણમાં રાખવું, માથાની પાસે કલશ અને ચરણની પાસે કમ ડલું રાખવું. !! ૫૮ ૫
व्यजनं दक्षिणे देशे दर्पणं वामतः शुभम् ।
रत्नन्यासं ततः कुर्याद् दिक्पालादिक पूजनम् ॥५९॥
દેવની જમણી બાજુએ પરંભે રાખવા. અને ડાખી માજુએ દણુ રાખવું. પછી આઠ દિશાઓમાં રત્નાને રાખીને પછી દિક્પાલા આદિની પૂજા કરવી. ૫૫૯ । आग्नेयां गणेशं विद्या- दीशाने ग्रहमण्डलम् ।
नैर्ऋत्ये वास्तुपूजा च वायव्ये मातरः स्मृताः ॥६०॥
અગ્નિ કાણુમાં ગણેશ, ઇશાન કોણમાં નવગ્રહ મંડલ, નૈઋત્ય કાણુમાં વાસ્તુપૂજા અને વાયુ કાણુમાં માતૃદેવીએની સ્થાપના કરવી. ૫૬૦૫
રત્નન્યાસ
वज्रं वैडूर्यकं मुक्ता-मिन्द्रनील सुनीलकम् ।
'
पुष्परागं च गोमेदं प्रवालं पूर्वतः क्रमात् ॥ ६१॥ હીરા, વૈડુય, માતી, ઇન્દ્રનીલ, સુનીલ, પરાગ, ગેામે અને પરવાળા, એ આઠ રત્ના પૂર્વાદિ દિશાના સૃષ્ટિ ક્રમે રાખવા. ૫ ૬૧ ।
1 મંત્ર વિતઃ ।