________________
ऽष्टमोऽध्याय
टाभं स्वस्तिकं चैव वापीकूपेषु पूजयेत् ।
पीठिकाजलपट्टेषु योन्याकारं तु कामदम् ॥५१॥ વાવડી અને કુવાની પ્રતિષ્ઠામાં ટંકાભ અને સ્વસ્તિક મંડલને પૂજવું, પીઠિકા અને જલવટની પ્રતિષ્ઠામાં મેનિના આકારનું મંડલ પૂજવું, તે સર્વ કામને આપનારું છે. ૨૧
गजदन्तं महादुर्गे प्रशस्तं मण्डलं यजेत् ।
टङ्काभं चतुरस्त्रं च गजदन्तं महायतम् ॥५२॥ મોટા ગઢની પ્રતિષ્ઠામાં ગજદંત નામનું મંડલ પૂજવું, એ શ્રેયસ્કર છે. ટંકાભ મંડલને આકાર ચોરસ છે, અને ગજદંત મંડલને આકાર લાંબે છે. તે પર છે
विख्यातं सर्वतोभद्र ज्ञेयमन्योऽन्यलोकतः । પૂર્વારિતોri
કરૂ બધાં મંડલમાં સર્વતોભદ્ર નામનું મંડલ પ્રસિદ્ધ છે. તેનું તથા અન્ય મંડલેનું સ્વરૂપ અન્યશાસ્ત્ર અપરાજિત પૃચ્છા સૂત્ર ૧૪૮ આદિથી જાણવું. યજ્ઞમંડપને પૂર્વાદિ દિશાનાં અનુક્રમે પીપલે, ઉંમરે, વડ અને પીપલ એ વૃક્ષના પાંદડાનાં તારણ બાંધવા. | ૫૩ બહત્વિજ સંખ્યા
द्वात्रिंशत् षोडशाष्टौ च ऋत्विजो वेदपारगान् ।
कुलीनानङ्गसम्पूर्णान् यज्ञार्थमभिमन्त्रयेत् ।।५४॥ વેદના પારગી , કુલવાન, કઈ અંગ. હીન ન હોય એવાં સર્વાગ સુંદર યજ્ઞ કરવાવાળા બત્રીશ, સોલ અથવા આઠ ઋત્વિજેને આમંત્રિત કરવા જોઈએ. ૫૪ દેવસ્નાન વિધિ–
मण्डपस्य त्रिभागेन चोत्तने स्नानमण्डपम् । स्थण्डिलं वालुकं कृत्वा शय्यायां स्थापयेत् सुरम् ॥५५॥ पञ्चगव्यैः कषायैश्च वल्कलैः क्षीरवृक्षजः।
અનાજ વન સતવાર જાહેર જ કદા મંડપની ચારે દિશામાં ત્રણ ત્રણ ભાગ કરવા અર્થાત્ મંડપના નવ ભાગ કરવા, આઠ દિશાના આઠ અને એક મધ્ય વેદીને ભાગ જાણો. તેમાં ઉત્તર દિશાના ભાગમાં સ્નાન મંડપ કરે, ત્યાં રેતીનું શુદ્ધ થંડિલ (ભૂમી) બનાવી, તેની ઉપર શય્યામાં