________________
प्रासादमण्डने દશ હજાર આહુતિ માટે એક હાથને, પચાસ હજાર આહુતિ માટે બે હાથને, એક લાખ આહુતિ માટે ત્રણ હાથને, દશ લાખ આહુતિ માટે ચાર હાથને, ત્રીશ લાખ આહુતિ માટે પાંચ હાથને, પચાસ લાખ આહુતિ માટે છ હાથને, એંસી લાખ આહુતિ માટે સાત હાથને, અને એક કરોડ આહુતિ માટે આઠ હાથને યજ્ઞકુંડ બનાવ. ગ્રહપૂજા આદિના વિધાન માટે એક હાથને કુંડ બનાવે. કુંડની ત્રણ મેખલાઓ અનુક્રમે ચાર, ત્રણ અને બે આંગળની રાખવી. ૪૫ થી ૪૭ દિશાના અનુસાર કુડાની આકૃતિઓ–
“ ચતુળોમોડુave-faોળવૃત્તાયુગાવુગાઉના
છાસરા શ્વાસુ , વેઢાઢવા મુશરિત જુજ ” પૂર્વ દિશામાં સમરસ, અગ્નિકેણમાં યોનિ આકારવાળે, દક્ષિણ દિશામાં અર્ધચંદ્ર, નિત્ય કોણમાં ત્રિકેણ, પશ્ચિમ દિશામાં ગોળ, વાયુકેણમાં કેણ, ઉત્તરમાં આઠ પાંખડીવાળે પડ્યાકાર અને ઈશાનકેણમાં આઠ કેણવાળો કુંડ બનાવ. પૂર્વ અને ઈશાનની વચમાં આચાર્યને કુંડ ગોળ અથવા સમરસ બનાવ.
વિશેષ જાણવા માટે જુએ મંડપસિદ્ધિ આદિ ગ્રંથ મંડલ
एकद्वित्रिकरं कुर्याद् वेदिकोपरिमण्डलम् ।
ब्रह्मविष्णुरवीणां तु सर्वतोभद्रमिष्यते ॥४८ વેદીની ઉપર એક, બે અથવા ત્રણ હાથનું મંડલ બનાવવું. બ્રહ્મા, વિષ્ણુ અને સૂર્યની પ્રતિષ્ઠામાં સર્વતોભદ્ર નામનું મંડલ બનાવવું. ૪૮ છે
મતુ પાનાં નવરાત્તિથા ત્રાપુ
लिङ्गोद्भवं शिवस्यापि लतालिङ्गोद्भवं तथा ॥४९॥ બધાં દેવની પ્રતિષ્ઠામાં ભદ્ર નામનું મંડલ, તથા નવનાભિ અથવા ત્રણ નાભિ વાળું લિંગર્ભવ મંડલ બનાવવું. શિવની પ્રતિષ્ઠામાં લિંગદ્દભવ તથા લતાલિંગભવ નામનું મંડલ બનાવવું. ૪૯
भद्रं गौरीतिलकं च देवीनां पूजने हितम् ।
अर्धचन्द्रं तडागेषु चापाकारं तथैव च ॥५०॥ દરેક દેવીની પૂજા પ્રતિષ્ઠામાં ભદ્ર અને ગૌરી તિલક નામના મંડલ બનાવવાં. તલાવની પ્રતિષ્ઠામાં અર્ધચંદ્ર મંડલ ધનુષાકાર બનાવવું. ૫૦ ||