________________
अष्टमोऽध्यायः પ્રતિષ્ઠા મંડપ–
प्रासादाने तथैशान्ये उत्तरे मण्डपं शुभम् । त्रिपश्चसप्तनन्दैका-दशविश्वकरान्तरे ॥४१॥ मण्डपः स्यात् करैरष्ट-दशसूर्यकलाभितः। षोडशहस्ततः कुण्ड-वशादधिक इष्यते ॥४२॥ स्तम्भः षोडशभिर्युक्तं तोरणादिविराजितम् ।
मण्डपे वेदिका मध्ये पञ्चाष्टनवकुण्डकम् ॥४३॥ પ્રાસાદની સામે, તથા ઈશાન કેણુમાં અથવા ઉત્તર દિશામાં પ્રતિષ્ઠાને મંડપ કરવો શુભ છે. આ મંડપ પ્રાસાદથી ત્રણ, પાંચ, સાત, નવ, અગ્યાર અથવા તેર હાથ દર રાખ જોઈએ. તથા આઠ, દશ, બાર અથવા સેલ હાથના માનને સમરસ કર જોઈએ, કુંડેની અધિકતા હોય તો સેલ હાથથી માટે પણ કરી શકાય છે. આ મંડપ સોલ થાંભલાવાળો અને તેરણોથી શોભાયમાન કર. મંડપની મધ્યમાં વેદિક અને પાંચ, આઠ અથવા નવ કુંડ બનાવવાં. ૪૧ થી ૪૩ યજ્ઞકુંડનું માન
हस्तमात्रं भवेत् कुण्डं मेखलायोनिसंयुतम् ।
आगमैर्वेदमन्त्रैश्च होमं कुर्याद् विधानतः ॥४॥ ત્રણ મેખલાવાળો અને યોનિ વાળે એવો એક હાથના માનને સમરસ યજ્ઞકુંડ બનાવવું. તેમાં આગમ અને વેદના મંત્ર વડે વિધિપૂર્વક હેમ કરવો. ૪૪ આહુતિ સંખ્યાનુસાર કુંડમાન–
अयुते हस्तमात्रं स्याद् लक्षार्धे तु द्विहस्तकम् । त्रिहस्तं लक्षहोमे तु दशलक्षे चतुष्करम् ॥४५॥ विशल्लक्षे पञ्चहस्तं कोटयर्धे षट्करं मतम् । अशी तिलक्षेऽद्रिकरं कोटिहोमे कराष्टकम् ॥४६॥ ग्रहपूजाविधानेन कुण्डमेककरं भवेत् । मेखलात्रितयं वेद-रामयुग्माङ्गुलैः क्रमात् ॥४७॥*
१ 'विशलक्षे।' २'यहस्तकम्'
* विशेष नया भाटे दुमा मसत का सूत्र १४७