________________
मोऽध्यायः રાજપુરમાં દેવસ્થાન
द्वादश त्रिपुराणि स्यु-देवस्थानानि चवरे । षट्त्रिंशत् षभिवृद्धथा यावदष्टोत्तरं शतम् ॥३१॥ पुरं प्रासादगृहैः स्यात् सौधेर्जालगवाक्षकैः । कीर्तिस्तम्भैर्जलाराम-गंढेडैिश्च शोभितम् ॥३२॥
- इति देवपुर-राजपुराणि । રાજનગરના બાર ચોરાઓમાં બાર ત્રિપુર (છત્રીશ) દેવસ્થાન છે. તેમાં છ છ વધારતાં એક આઠ સુધી વધારે, એટલાં દેવસ્થાન રાજનગરમાં હોય છે, આ નગર દેવ પ્રાસાદેથી, જાલી અને ગવાક્ષવાળે મકાન તથા રાજમહેલેથી, કીર્તિસ્તંભેથી, કુવા, વાવ આદિ જલાશાથી, કિલા અને મંડપથી શેભાયમાન હેય છે. એ ૩૧ ૩૨ माश्रम-8
प्रासादस्योत्तरे याम्ये तथानौ पश्चिमेऽपि च ।
यतीनामाश्रमं कुर्यान्मठं तद्वित्रिभूमिकम् ॥३३॥ પ્રાસાદની ઉત્તર અથવા દક્ષિણ દિશામાં, તથા અગ્નિ કેણ અથવા પશ્ચિમ દિશામાં યતિઓના આશ્રમ તથા ઋષિઓના મઠ બે ત્રણ મજલાવાળા બનાવવા. ૩૩ ૫
द्विशालमध्ये षड्दारु पट्टशालाग्रे शोभिता।
मत्तवारणमग्रे च तदूर्व पट्टभूमिका ।।३४॥ આશ્રમની બે શાલાની મધ્યમાં પડ્રદારૂ (ચાર સ્તંભ અને તે ઉપર એક એક પાટને બદારૂ કહે છે) રાખે. ક્રિશાલાની આગળ સુશોભિત પદશાલા (ઓસરી) બનાવે અને આગળ કઠેડે બનાવે. અને તેની ઉપર પટભૂમિકા (ચંદ્રશાલા-ખૂલી છત) शथे. ॥ ३४॥ સ્થાન વિભાગ
कोष्ठागारं च वायव्ये वह्निकोणे महानसम् । पुष्पगेहं तथेशाने नैऋत्ये पात्रमायुधम् ॥३५॥ सत्रागारं च पुरतो वारुण्यां च जलाश्रयम् । मठस्य पुरतः कुर्याद विद्याव्याख्यानमण्डपम् ॥३६॥
इति मठः। 1 गेंहै।' २ मठस्योपरितः ।'