________________
प्रासादमण्डने
अतिदीर्घे कुलच्छेदो ह्रस्वे व्याधिर्विनिर्दिशेत् ।
तस्माच्छास्त्रोक्तमानेन सुखदं सर्वकामदम् ||२६।। શિખર માનમાં અધિક લાંબું હોય તે કુલની હાનિ થાય, અને માનમાં એ હોય તે રોગ ઉત્પન્ન થાય, તે માટે શાસ્ત્રમાં કહેલ માન પ્રમાણે બનાવે તે સર્વ ઈચ્છિત ફલને આપે છે. ૨૬
जगत्यां लोपयेच्छालां शालायां चैव मण्डपम् । मण्डपेन च प्रासादो ग्रस्तो वै दोषकारकः ॥२७॥
ત રોપારા જગતીમાં શાલા, શાલામાં મંડપ અને મંડપમાં પ્રાસાદ ગ્રસ્ત (ગળતો) હોય તે દેષકારક છે. ર૭ છાયાભે–
प्रासादोच्छ्रायविस्तारा-ज्जगती वामदक्षिणे।
छायाभेदा न कर्त्तव्या यथा लिङ्गस्य पीठिका ॥२८॥ પ્રાસાદના ઉદય અને વિસ્તારના માન પ્રમાણે ડાબી અને જમણી બાજુ જગતી શાસ્ત્રમાં કહેલ માન પ્રમાણે કરવી, એમ ન કરે તે છાયાભેદ થાય છે, જેમ શિવલિંગને પીઠિકા રૂપ જગતી છે. તેમ પ્રાસાદને જગતીરૂપ પીઠિકા છે. . ૨૮ દેવપુર, રાજમહેલ અને નગરનું માન
जगत्यास्त्रिचतुःपञ्च-गुणं देवपुरं विधा। एकद्विवेदसाहौ-हेस्तैः स्याद् राजमन्दिरम् ॥२९॥ कलाष्टवेदसाहौ-हस्तै राजपुरं समम् ।
देध्ये तुल्यं सपादांशं सा(शेनाधिकं शुभम् । ३०॥ જગતીથી ત્રણ, ચાર અથવા પાંચ ગણું દેવપુરનું માન છે. એક, બે અથવા ચાર હજાર હાથનું રાજમહેલનું માન છે. અને સેલ, આઠ અથવા ચાર હજાર હાથનું રાજપુર ( રાજધાનીવાળું નગર)નું માન છે, એ દરેકનું ત્રણ ત્રણ પ્રકારનું માન જાણવું, તે લંબાઈમાં વિસ્તારની બરાબર, સવાયા અથવા દેઢામાનનાં રાખવા શુભદાયક છે. ૨૯-૩૦
કે “મુઝઃ