________________
ज्यमोऽध्यायः
ભિન્ન દેષ ચાર પ્રકારના છે અને મિશ્ર દેષ આઠ પ્રકારના છે. તેમાં મિશ્રણ પૂજિત (શુભ) છે અને ભિન્નદેવ દેષકારક છે, છદભેદ-જેમ છંદોમાં ગુરૂલઘુ યથાસ્થાન ન હોવાથી છંદ દેષિત થાય છે, તેમ પ્રાસાદની અંગવિભક્તિ નિયમાનુસાર ન હોવાથી પ્રાસાદ દેવવાળે થાય છે. જાતિભેદ-પ્રાસાદની અનેક જાતિઓમાંથી પીઠ મંડોવર આદિ એક જાતિની અને શિખર આદિ બીજી જાતિનું બનાવાય તે જાતિભેદ થાય છે. આમ જાતિભેદ કરવાથી મહામદેષ ઉત્પન્ન થાય છે. જે ૨૦-૨૧ બીજા દો અને તેનું ફલ–
द्वारहीने हनेच्चक्षु-नीलीहीने धनक्षयम् ।
अपदे स्थापिते स्तम्भे महारोगं विनिर्दिशेत् ॥२२॥ માપમાં દ્વાર હીન હોય તે નેત્રની હાનિ કરે, નાલી હીન હોય તે ધનને ક્ષય થાય, અને થાંભલાઓ બરાબર પદમાં ન હોય તે મહારોગ ઉત્પન્ન થાય. ૨૨
स्तम्भव्यासोदये हीने कर्ता तत्र विनश्यति ।
प्रासादे पीठहीने तु नश्यन्ति गजवाजिनः ॥२३॥ સ્તંભનું માન વિસ્તારમાં અથવા ઉદયમાં ઓછું હોય તે કર્તાને નાશ થાય, પ્રાસાદની પીઠ માનમાં ઓછી હોય તે હાથી ઘેડા આદિ વાહનની હાનિ થાય. ૨૩
रथोपरथहीने तु प्रजापीडां विनिर्दिशेत् ।
कर्णहीने सुरागारे फलं क्वापि न लभ्यते ॥२४॥ પ્રાસાદનાં રથ અને ઉપરથ આદિ અંગ માનમાં ઓછા હોય તો પ્રજાને પીડા થાય, જે કે માનમાં હીન હોય તે પૂજાનું ફલ કયારે પણ મળે નહિ. ૨૪
જલાને ત્ જાન રાત્રિના
शिखरे हीनमाने तु पुत्रपौत्रधनक्षयः ॥२५॥ પ્રાસાદની જંધા પ્રમાણમાં ઓછી હોય તે બાંધવની તથા કરનાર, કરાવનાર અને બીજાઓની હાનિ થાય. શિખર પ્રમાણમાં ઓછું હોય તો પુત્ર, પૌત્ર અને ધનનો ક્ષય થાય. | ૨૫
૧ “ક્ષિાનિક ચાત્' ૨ “વિચ” પ્રા. ૧૯