________________
દેવાલયમાં ચૂનો ખરતે હોય જેથી મંડલ જેવાં ચગદા પડેલ હોય, કરોલિઆના જાળા લાગેલાં હેય, લેઢાની ખીલીઓ છેકેલી હોય, સૂનામાં પિલાણું થઈ ગયું હોય, છેદ પડી ગયા હય, સાંધાઓ દેખાતા હોય, અને જેલખાનું બની ગયું હોય, એ મહા દેષ માનવામાં આવે છે. જે ૧૬ શિલ્પીકત મહાદેષ
" दिङ्मूढो नष्टच्छन्दश्च यहीनः शिरोगुरुः । ज्ञेया दोषास्तु चत्वारः प्रासादाः कर्मदारुणाः ॥"
અપ૦ ૬૦ ૧૧૦ પ્રાસાદ દિમૂઢ (વાંકો) થઈ જાય, યથાસ્થાન પ્રાસાદના અંગોપાંગ ન હોય, આય આદિ બરાબર ન હોય અને ઉપરનો ભાગ જાડે અને નીચેને પાતળા હેય, એ ચાર મહાદેષ શિલ્પીએ કરેલાં હોય છે. ભિન્ન દોષ
भिन्नदोषकरं यस्मात् प्रासादमठमन्दिरम् ।
मूषाभिर्जालकैारै रस्मिवातैः प्रभेदितम् ॥११॥ દેવાલય, મઠ (આશ્રમ) અને ઘર, તેને ગભર જે લાંબા અલિંદ, કરોલીયાના જાળા અથવા જાલીદાર ખડકી અને સૂર્યના કિરણો, તથા વાયુ એથી ભેદિત થતો હેય. તો ભિન્ન દેષ જાણ. ૧૭ અપરાજિતપછા સૂત્ર ૧૧૦ શ્લોક ૪માં લખ્યું છે કે
“ मृषाभिर्जालकैारै-गर्भो यत्र न भियते ।
अभिन्नं कथ्यते तच्च प्रासादो वेश्म वा मठः ॥" લાંબા અલિંદ, જાળીઓ અને કાર વડે જેને ગભારે વેજિત થતું ન હોય તે તે પ્રાસાદ, ઘર અને મઠ અભિન્ન કહેવાય છે. દેવપ્રાસાદના ભિન્ન દેષ વિશેષ પ્રકારે કહે છે –
ब्रह्मविष्णुशिवाकोणां भिन्नं दोषकरं नहि ।
जिनगौरीगणेशानां गृहं भिन्नं विवर्जयेत् ॥१८ બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને સૂર્ય એનાં પ્રાસાદમાં ભિન્ન દેષ હોય તે તે દેશ કારક નથી, પરંતુ જિનદેવ, ગૌરી અને ગણેશ, તેઓનાં પ્રાસાદમાં ભિન્ન દોષ દેષકારક છે. તેથી તેઓનાં પ્રાસાદ ભિન્ન દેવવાળા બનાવવાં નહિ. જે ૧૮ છે.