________________
प्रासादमप्टन
મહાપુરુષ સ્થાપિત દેવ
विषमस्थानमाश्रित्य भग्नं यत्स्थापितं पुरा।
तत्र स्थाने स्थिता देवा भग्नाः पूजाफलप्रदाः ॥१२॥ પ્રાચીન મહાપુરૂએ જે દેવ સ્થાપિત કરેલાં હોય, તે જે વિષમસ્થાનમાં રહ્યા હેય અથવા ખંડિત હોય તે પણ તે પૂજનીય છે, કેમકે તે સ્થાને દેને નિરસ છે, તેથી તે પૂજાના ફલને આપનાર છે. ૧૨
यद्यथा स्थापितं वास्तु तत्तथैव हि कारयेत् ।
अव्यङ्गं चालितं वास्तु दारुणं कुरुते भयम् ॥१३॥ પ્રાચીન મહાપુરૂષોએ જે વાસ્તુ સ્થાપન કરેલ હોય, તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવે તે તે વાસ્તુ પ્રથમના જેવું જ કરવું જોઈએ. જીણું વાસ્તુ જો અંગહીન ન થયું હૈયે તે તે પડવું નહિં, પાડે તે ભયંકર ભય કરનારું છે. ૧૩
अथ तच्चालयेत् प्राज्ञै-र्जीर्ण व्यङ्ग च दूषितम् ।
બજારિરિમિટ પ્રા શારદા સમુદ્રત થઇ પ્રાચીન વાસ્તુ જીર્ણ થઈ ગયું હોય અથવા અંગહીન થઈ દેષવાળું થયું હોય તે તેને વિદ્વાન આચાર્ય અને શિપિઓની સલાહ લઈ શાસ્ત્રાનુસાર ઉદ્ધાર કરે. ૧૪ . જીર્ણ વાસ્તુ પાડવાની વિધિ–
स्वर्णजं रौप्य वापि कुर्यान्नागमथो वृषम् । तस्य शृङ्गेण दन्तेन पतितं पातयेत् सुधीः ॥१५॥
ત્તિ કોળોંઢાવિધિઃ | જીર્ણોદ્ધારની શરૂઆતમાં પ્રથમ સોના અથવા રૂપનો હાથી અથવા વૃષભ (નંદી) બનાવ. પછી તે હાથીનાં દાંતથી અથવા નંદીના શિંગડાથી જીર્ણ થયેલ વાસ્તુને પાડ, તે પછી બુદ્ધિમાન શિલ્પી બધું પાડી નાંખે. ૧૫ મહાદેષ–
मण्डलं जालकं चैव कीलकं सुशिरं तथा। छिद्रं सन्धिश्च काराश्च महादोषा इति स्मृताः ॥१६॥