________________
सपादं शिखरं कार्य घण्टाकलशभूषितम् ।
चतुर्भिः शुकनासस्तु सिंहकर्णेविराजितम् ।।८।। શિખરને ઉદય પ્રાસાદના વિસ્તારથી સવામણ કરે. તથા શિખર આમલસાર અને કલશથી શોભાયમાન બનાવવું અને ચારે દિશામાં શુકનાસ અને કણ ઉપર સિંહ આદિથી શોભાયમાન કરવું છે ૮ છે કારને નિયમ–
एकद्वारं भवेत् पूर्व द्विद्वारं पूर्वपश्चिमम् ।
त्रिद्वारं मध्यजं द्वारं दक्षिणास्यं विवर्जयेत् ॥९॥ પ્રાસાદને જે એક જ દ્વાર કરવું હોય તે પૂર્વ દિશામાં કરવું, બે તાર કરવાં હોય તે પૂર્વ અને પશ્ચિમ દિશામાં કરવાં, ત્રણ દ્વારા કરવાં હોય તે બે દ્વારની મધ્યમાં ઉત્તર દિશામાં એટલે પ્રવેશમાં સન્મુખ દક્ષિણ દિશા આવે, પણ દક્ષિણ દિશાની સામે એટલે પ્રવેશમાં ઉત્તરમુખ રહે તેમ ન કરવું કે . चतुरिं चतुर्दिक्षु शिवब्रह्मजिनालये।
होमशालायां कर्तव्यं क्विचिद् राजगृहे तथा ॥१०॥ શિવ, બ્રહ્મા અને જિનદેવ, તેઓના પ્રાસાદમાં ચારે દિશામાં દ્વાર રાખી શકાય છે તે પ્રમાણે યરૂશાલામાં અને કયારેક રાજમહેલમાં પણ ચારે દિશામાં દ્વાર રાખી શકાય છે. ૧૦ અપરાજિતyછા સત્ર ૧૫૭માં ત્રણકાર સંબંધમાં લખે છે કે –
" पूर्वोत्तरयाम्ये चैव पूर्वापरोत्तरे तथा ।
याम्यापरोत्तरे शस्तं त्रिद्वारं त्रिविधं स्मृतम् ।।" પૂર્વ, ઉત્તર અને દક્ષિણ પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર તથા દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર, આ પ્રમાણે ત્રણ દ્વારા કરવાં, તે શુભ છે.
" पूर्वापरे स्याद् द्विद्वारं दृषयेच्च याम्योत्तरे । एकद्वारं च माहेन्न्यां चतुरिं चतुर्दिशम् ॥"
अप० सू० १५७ નામા તા!” પાન્તરે.