________________
प्रासादमरने બે દ્વાર બનાવવા હોય તે પૂર્વ અને પશ્ચિમ દિશામાં બનાવવાં, પરંતુ ઉત્તર દક્ષિણ દિશામાં બનાવવાં નહિ. બનાવે તે દેષ કર્તા થાય, જે એક જ દ્વાર બનાવવું હેય તે પૂર્વ દિશામાં જ બનાવવું અને ચાર દ્વારા કરવા હોય તે ચારે દિશામાં કરવાં.
" पूर्वे च भक्तिदं द्वारं मुक्तिदं वरुणोद्गतम् । याम्योत्तरे शिवे द्वारे कृते दोषो महद्भयम् ॥"
अप. सु. १५७
પૂર્વ દિશાનું દ્વાર ભક્તિ દેનારૂં છે અને પશ્ચિમ દિશાનું દ્વાર મુક્તિને આપનારું છે, શિવ પ્રાસાદમાં જે ઉત્તર અને દક્ષિણ દિશામાં દ્વાર કરવામાં આવે તે દેષકારક છે તે મહાન ભયને ઉત્પન્ન કરે છે.
" एकद्वारं च माहेन्या- मन्यथा दोषदं भवेत् । भद्रं सर्वत्र कल्याणं चतुारं शिवालये ।"
અપ, ૬, ૧૫૦ . શિવાલયમાં એક દ્વાર કરવું હોય તે પૂર્વ દિશામાં કરવું, પણ બીજી દિશાઓમાં કરે તે દેષકારક છે, પણ ચારે દિશામાં ચાર દ્વાર કરે તે તે સર્વ ઠેકાણે કલ્યાણ કરનારાં છે.
"ब्रह्मविष्णुरवीणां च कुर्यात् पूर्वोक्तभेव हि । समोसरणे च जैनेन्द्रे दिशादोषो न विद्यते "
બ્રહ્મા, વિષ્ણુ અને સૂર્ય, આ દેશના પ્રાસાદમાં ઉપર કહ્યા પ્રમાણે દ્વાર કરવું, જિનદેવના સમવસરણવાળા પ્રાસાદમાં ગમે તે દિશામાં દ્વાર બનાવી શકાય છે. કારણું કે તેમને દિશાને દોષ લાગતો નથી.
वैराज्यादिसमुत्पभाः प्रासादा ब्रह्मणोदिताः। ત્રિવરતા-સંઘ પન્નજરાત છે ?? w
રૂતિ વૈરાથariારકા રાજયાદિ જે પચીસ પ્રાસાદ છે. તે બ્રહ્માએ કહેલા છે. તથા તે એક, ત્રણ, પાંચ, સાત અને નવ અંગવાલા છે ! ૧૧ |
-
~
૬ “કJળતા .”