________________
જાળીડા ઉદયભેદભવરેખા
सपादं शिखरं कार्य सकर्ण शिखरोदयम् ।
संपादकर्णयोर्मध्ये रेखाः स्युः पञ्चविंशतिः ॥१३॥ મૂલરેખાના વિસ્તારથી શિખરને ઉદય સવા કરે, તે સવાયા શિખરના અને કેણાની વચમાં પચીસ રેખા થાય છે. જે ૧૩
કોણે કરી પતિ
प्रोक्ता रेखाः कलाभेदै-वलणे पश्चविंशतिः ॥१४॥ સવાયા શિખરના બને કેણાની વચમાં પચીસ રેખા ઉદયમાં થાય છે. તે કલાના ભેદથી શિખરની નમણમાં પચાસરેખા થાય છે. ૧૪ કલા ભેદભવ રેખા –
पञ्चादिनन्दयुग्मान्तं खण्डानि तेष्वनुक्रमात् ।
अंशवृद्धधा कलाः कार्या दैये स्कन्धेऽपि तत्समाः ॥१५॥ શિખરની ઉદયના પાંચથી લઈ એગણત્રીશ ખંડ કરવાં. તે ખંડોમાં અનુક્રમે એક એક કલા ઉદયમાં વધારે. જેમકે-પહેલાં પાંચ ખંડમાં એકથી પાંચ કલા, છઠ્ઠામાં છે, સાતમામાં સાત, આ પ્રમાણે એક એક કલા વધારતાં ઓગણત્રીશમાં ખંડમાં ઓગણત્રીશ કલા છે, ઉદયમાં જેટલી કલા આવે, તેટલી કલા સંખ્યા ધમાં પણ કરવી. ૧૫
अष्टादापष्टषष्टयन्सं चतुर्वृद्धधा च षोडश ।
दैर्ध्यतुल्याः कलाः स्कन्थे एकहीना स्वशोभनम् ॥१६॥ પહેલા સમાચારની ત્રિકડેમાં આઠ આઠ કલા રેમ છે, પછી આગળના પ્રત્યેક ખંઠમાં ચાર ચાર કલા વધારવાથી અઢારમાં અડસઠ કલા રેખા આવે છે. જેમકેત્રિખંડામાં આઠ, ચતુઃ ખંડામાં બાર, પંચમંડામાં સોલ, પટખંડામાં વીશ, આ પ્રમાણે ચાર ચાર વધારતા અઢારમાં (સેલમ) ખંડની અડસઠ કલા રેખા સમાચારની થાય છે. ઉદયમાં જેટલી કલા રેખા થાય, તેટલી સ્કંધમાં પણ કરવા, એક પણ કમતી કરે તે શોભાયમાન થાય નહિ. ૧૬ ૧ “ રહ્યાણં' ૨ “ઇ ” ! રે કઈ પ્રતિમાં આ પાદ નથી.