________________
प्रासादमण्डने કેણ, રથ અને ઉપરથ આદિ પ્રાસાદનાં અંગો છે. તેની ઉપર એક, બે અથવા ત્રણ ઈંગ અનુક્રમે ચઢાવવાં, નિરંધાર પ્રાસાદની મુખ્ય દીવાલ ઉપર અને સાંધાર પ્રાસા દની પરિક્રમાની દીવાલ ઉપર શંગોનો ક્રમ રાખ. ૧૦ ઉશંગને કેમ–
उरुशृङ्गाणि भद्रे स्यु- रेकादिब्रहसंख्यया। प्रयोदशोवें सप्ताधो लुप्तानि चोरुशृङ्गकैः ।।११।।
/ LI ICT Tછે ! ** ---
-
પ્રાસાદનાં ભદ્રની ઉપર , એકથી નવ સુધી ઉત્તેજીંગ . ચઢાવવાં. શિખરના ઉદયના ! તેર ભાગ કરી તેમાંથી સાત ભાગનું કરશું કરવું. બીન ઉરૂગ પ્રથમ ઉરૂગના તેર ભાગ કરી તેમાંથી સાત ભાગનું કરવું. આ નિયમ પ્રમાણે ઉપરના ઉરૂશૃંગના તેર ભાગ કરી સાત ભાગનું નીચેનું ઉરૂઈંગ રાખવું. ૧૧
-
-
--
ઉરૂગની રચના
શિખરનું નિર્માણ શિખરનું નિમણિ –
रेखाम्ले च दिग्भागं कुर्यादने षडंशकम् ।
षड्बाह्ये दोषदं प्रोक्तं पञ्चमध्ये न शोभनम् ॥१२॥ શિખરનાં તલ ભાગનાં વિસ્તારના દશ ભાગ કરવાં, તેમાંના છ ભાગનો શિખરની ઉપરનાં સ્કંધને વિસ્તાર કર. છ ભાગથી અધિક વિસ્તાર કરે તે શિખર દોષવાળું ગણાય અને પાંચ ભાગથી એ છે વિસ્તાર કરે તે શિખર ભાયમાન થાય નહિ. ૧૨