________________
agrat sourयः
પછીત તરફના ગભારાના અરધા ભાગનાં દશ ભાગ કરવાં, તેમાં દીવાલથી પહેલા ભાગમાં પિશાચ, ખીજામાં રાક્ષસ, ત્રીજામાં દૈત્ય, ચેાથામાં ગવ, પાંચમામાં યક્ષ, છઠ્ઠામાં સૂર્ય, સાતમામાં ચંડિકા, આઠમામાં વિષ્ણુ, નવમામાં બ્રહ્મા અને દશમા ભાગમાં શિવને સ્થાપન કરવાં.
અગ્નિપુરાણનાં મતે પદસ્થાન—
66
भिर्विभाजिते गर्भे त्यक्त्वा भागं च पृष्ठतः स्थापनं पञ्चमांशे च यदि वा वसुभाजिते ॥ स्थापनं सप्तमे भागे प्रतिमासु सुखावहम् ।
"
अ० ९७
ગભારાના છ ભાગ કરવાં, તેમાં પછીત તરફના એક ભાગ છેાડીને, તેની આગળના પાંચમાં ભાગમાં સવ ધ્રુવને સ્થાપન કરવાં, અથવા ગભારાના આઠ ભાગ કરીને પછીત પાસેને એક ભાગ છેાડી દેવા, તેની આગળના સાતમા ભાગમાં સર્વ દેવીને સ્થાપન કરવાં,સુખકારક છે.
પ્રહાર ચર
छायस्योध्यें प्रहारः स्याच्छृङ्गे शृङ्गे तथैव च । प्रासादशृङ्गशृङ्गेषु अधोभागे तु छायकम् !!
છાજાની ઉપર પ્રહાર નામના થર કરવેશ. તે પ્રત્યેક શૃંગની નીચે કરવા. અને તેની નીચે છાજુ ફરવું, ॥૮॥
છાવતાં થર—
छायं भागद्वयं सार्धं सार्वभागं च पालवम् । मुण्डली भागमेकं भागेन तिलकस्तथा ॥ ९
એ અથવા દાઢ ભાગનુ છાજુ, કોઢ ભાગના પાલવ, એક ભાગના મુંડલિક અને અને એક ભાગનું તિલક કરવું ાહ્ ॥
શંગના ક્રમ—
मूलकर्णे स्थादौ च एक द्विविक्रमान् न्यसेत् । निरन्धारे मूलभित्तौ सान्धारे भ्रमभित्तिषु ॥ १०॥
* શ્લેાકમાં જે પાલવ અને મુડલક નામ આપેલ છે, તેની આકૃતિ કાઈ શિલ્પિ જાણુતા હાય તે લખી જણાવશે, તે ધન્યવાદપૂર્વક આભાર માનવામાં આવશે.