________________
प्रासादमर्च्छनै
વિમાનજાતિનાં અને વૈરાઢ જાતિ પ્રાસાદોનાં દ્વારના ઉદય ભૂમિજ જાતિનાં પ્રાસાદનાં દ્વારમાનના કરવા, મિશ્રાતિનાં અને લતિન જાતિનાં પ્રાસાદનું' દ્વારમાન નાગર જાતિ પ્રાસાદનાં દ્વારમાનનું કરવું. ॥ ૫૧ ॥
विमाननागरच्छन्दे कुर्याद् विमानपुष्पके | सिंहावलोकने द्वारं नागरं शोभनं मतम् ॥५२॥
વિમાન નાગર જાતિનાં, વિમાન પુષ્પક જાતિનાં અને સિ’હાવલેાકન જાતિનાં પ્રાસાદીનુ દ્વારમાન નાગર જાતિ પ્રાસાદનાં દ્વાર માનનું કરવું, । પર
वलभ्यां भौमिजं मानं फांसाकारेषु द्राविडम् |
૧
धातुजे रत्नजे चैव दारुजे च रथारुहे ॥५३॥
इति द्वारमानम् ।
વલભી જાતિના પ્રાસાદનું દ્વારમાન ભૂમિજ જાતિ પ્રાસાદનાં દ્વાર પ્રમાણે કરવું. ફ્રાંસીના આકારવાળા પ્રાસાદનું દ્વાર, તેમજ ધાતુના અને રત્નના પ્રાસાદનું દ્વાર તૈયા દારૂતિિદ અને રથારૂ′′ જાતિના પ્રાસાદનું દ્વાર, દ્રાવિડજાતિ પ્રાસાદનાં દ્વાર પ્રમાણે કરવું. ૫૩૫ દ્વારશાખા
=
नवशाखं महेशस्य देवानां सप्तशाखिकम् । पंचशाखं सार्वभौमे त्रिशाखं मण्डलेश्वरे ॥ ५४ ॥ एकशाखं भवेद् द्वारं शूद्रे वैश्ये द्विजे सदा ।
२
समशाखं च धूमाये श्वाने रासभ बायसे ॥५५॥
=
મહાદેવનાં પ્રાસાદનાં દ્વાર નવશાખાવાળા, ખીજા દેવાનાં પ્રાસાદનાં દ્વાર સાત શાખાવાળા, ચક્રવત્તિ રાજાઓનાં મહેલનાં દ્વાર પાંચ શાખાવાળા, સામાન્ય રાજાઓનાં મહેલનાં દ્વાર ત્રણ શાખાવાળા, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર જાતિનાં ઘરનાં દ્વાર એફ્ર શાખાવાળા અનાવવાં. બે, ચાર, છ અને આઠ એમ સમશાખાવાળા દ્વાર ધૂમ્ર, શ્વાન, ખર અને વાંક્ષ આયવાળા ઘરમાં અનાવવાં. ૫ ૫૪૫ પા
શાખાના આય—
" नक्शाखे ध्वजचैको वृषभः पञ्चशाखिके। त्रिशाखे च तथा सिंहः सप्तशाखे गजः स्मृतः ॥
,,
હુ તું નાવરોદ્ધમ્ । ૨ વાંશે જ રાલમે
अ० सू० १३१