________________
इतीपास्यायः
-
- -
- - -
-
- - -
નવશાખા દ્વારમાં વિજય, પાંચ શાખાવાળા દ્વારમાં વૃષભ આય, ત્ર૬ શાખાવાળા દ્વારમાં સિંહ આય અને સાત શાખાવાળા દ્વારમાં ગજ આય આપે.
પ્રાસાદનાં અંગ જેટલી શાખા
त्रिपञ्चसप्तनन्दाङ्गे शाखाः स्युरङ्गतुल्यकाः।
हीनशाख न कतव्य-मधिकाढयं सुखावहम् ॥५६॥ પ્રાસાદનો ભદ્ર આદિ ત્રણ, પાંચ, સાત અથવા, નવ અંગ છે. તેમાં જેટલા અંગને પ્રાસાદ હેય તેટલી શાખા કરવી. અંગથી કમ શાખા કરવી નહિ. પરંતુ અંગથી અધિક શાખા બનાવે તે અધિક સુખકારક છે. પ૬ નવશાખાનાં નામ અને પરિચય–
" पमिनी नवशाखं च सप्तशाखं तु हस्तिनी। नन्दिनी पश्चशाखं च त्रिविधं चोत्तमं भवेत् ॥ मुकुली मालिनी ज्येष्ठा मान्धारी सुमगा तथा । मध्यमेति त्रिधा प्रोक्ता कनिष्ठा सुप्रभा स्मृता । मुकुली चाष्टशाखं च षट्शाखं च मालिनी । गान्धारी च चतुःशाख त्रिशाख सुभगा स्मृता।। सुपमा तु द्विशाखं चैकशाखं स्मरकीर्तितम् ॥"
* અy૦ - ૧૧ નવશાખાવાળા દ્વારનું પદ્મિની, સાત શાખાનું હસ્તિની અને પાંચ શાખાનું નંદિની નામ છે. એ ત્રણે દ્વાર ઉત્તમ છે, મુકુલી અને માલિની એ બે જયેષ્ઠ છે. ગાંધારી અને સુભગ એ બે મધ્યમ છે. સુપ્રભા શાખા કનિષ્ઠ છે. આઠ શાખાવાળીનું મુકુલી, છ શાખાવાળીનું માલિની, ચાર શાખાવાળીનું ગાંધારી અને ત્રણ શાખાવાળી સુભગ બે શાખાવાળીનું સુપ્રભા અને એક શાખાવાળા દ્વારનું સમરકીનિં નામ છે. શાખાનું નાધિક માન–
अशुलं सार्द्धमधे वा कुर्याद्धीनं तथाधिकम् ।
आयदोषविशुद्धयर्थ ह्रस्ववृद्धी न दूषिते ।।५७॥ ૧ હાલો જિર્ન ફુગત છે