________________
प्रासादमण्डने સીરાણુંવમાં વિશેષ પ્રકારે કહે છે કે—
" एकहस्ते तु पासादे द्वारं च षोडशाङ्गुलम् । इयं वृद्धिः प्रकर्त्तव्या यावच चतुर्हस्तकम् ॥ . वेदाङ्गुला भवेद् वृद्धि-विच्च दशहस्तकम् । हस्तविंशतिमाने च हस्ते हस्ते प्रयाङ्गुला ।। द्वयागुला भवेद् वृद्धिःप्रासादे त्रिंशद्धस्तके। अङ्गुलेका ततो वृद्धि-योक्त् पश्चाशद्धस्तकम् ।। नागराख्यमिदं द्वार-मुक्त क्षीराणवे मुने!। दशमांशे यदा हीनं द्वारं स्वर्गे मनोहरम् ॥ अधिकं दशमांशेन प्रासादे पर्वताश्रये । तावक्षेत्रान्तरे ज्ञातु-महदेवमुनीश्वर ! ॥ शिवे द्वारं भवेज्ज्येष्ठं कमिष्ठं च जनालये मध्यमं सर्वदेवानां सर्वकल्याणकारकम् ।। उत्तममुदयाईन पादोन मध्यमानकम् । तस्य हीनं कनिष्ठं च विस्तारे द्वारमेव च ॥ एवं ज्ञानं यदा ज्ञात्वा यदा द्वारं प्रतिष्ठिनम् ।
नागरं सर्वदेवानां सर्वदेवेषु दुर्लभम् ।। " । इति विश्वकर्माकृते क्षीगणवे नारद इच्छिते शताग्रे पञ्चमोऽध्यायः ।
એકથી ચાર હાથ સુધી પ્રત્યેક હાથ રેલ સેલ આંગળ, પાંચથી દશ હાથ સુધી ચાર ચાર આંગળ, અગ્યારથી વીશ હાથ સુધી ત્રણ ત્રણ આંગળ, એકવીશથી ત્રિીશ હાથ સુધી બે બે આંગળ, અને એકત્રીશથી પચાસ હાથ સુધી એક એક આંગળ, વધારીને દ્વાર કરવું. હે મુનિ ! ક્ષીરાવગ્રંથમાં નાગરજાતિનું દ્વારમાન આ પ્રમાણે કહ્યું છે, તેમાંથી દશમે ભાગ કમ કરે તે વર્ગને આશ્રિત અને વધારે તે પર્વતને આશ્રિત પ્રાસાદનું દ્વારમાન થાય છે, શિવાલયને માટે જ્યેષ્ઠ દ્વાર, મનુષ્યાલયને માટે કનિષ્ઠ દ્વાર અને બધાં દેવોના પ્રાસાદને મધ્યમ દ્વારા કરવું, એ સર્વ કલ્યાણદાયક છે. ઉદયથી અરધું વિસ્તારમાં કરવું, તે ઉત્તમ માને છે. આ ઉત્તમ માનમાંથી ચતુર્થાશ કમ કરે તો મધ્યમાન અને મધ્યમમાનમાંથી ચતુર્કીશ કમ કરે તે કનિઝમાનનું દ્વાર થાય છે. આ પ્રમાણે જાણીને બધાં દેવોને માટે નાગર જાતિનું દ્વારમાન બનાવે.