________________
तृतीयोऽध्यायः
ડદા પર
- —
સરકારે
AL
તનની ની
નાનાની
મin - -નરસા રા...૨,
~
- उत्तरं
બારશાખ ઉપરનો તરંગ ઊંબરાના ઉદયથી ઓતરંગને ઉદય સવા કરવો. જે ઉદય આવે તેના એકવીશ ભાગ કરવાં, તેમાં અઢી ભાગની પત્રશાખા અને ત્રિશાખા કરવી, તેની ઉપર ત્રણ ભાગમાં માલાધર, પિણા ભાગનું છાનું, પણ ભાગની ફાલના, સાત ભાગની રથિકા (ગોખલે), એક ભાગને કંઠ, અને છ ભાગને ડેઢીયો કરવો. આ પ્રમાણે બુદ્ધિમાન શિપિએ ઓવરંગ બનાવવો. તે સર્વ યજ્ઞનું ફલ આપે છે નાગર પ્રાસાદનું કારમાન–
एकहस्ते तु प्रासादे द्वारं स्यात् घोडशाङ्गुलम् । षोडशाङ्गुलिका वृद्धि-र्यावद्धस्तचतुष्टयम् ॥४४. अष्टहस्तान्तकं यावद् दीर्चे वृद्धिगुणाकुला। zથા તિતં જ વાયવ્રુતરાષ્ટ્ર જવા यामघाहनपल्याई द्वारं प्रासादसझनाम् । दैथूिन पृथुत्वं स्याच्छोमनं तत्कलाधिकम् ॥४६॥
इति नागरप्रासादद्वारमानम् । નાગરજાતિના પ્રાસાદના દ્વારને ઉદય-એક હાથના વિસ્તારવાળા પ્રાસાદના દ્વારને ઉદય સેળ આંગળ કરે. પછી ચાર હાથ સુધી પ્રત્યેક હાથ સેળ ળ આગળ વધા૨વાં, એટલે ચાર હાથના પ્રાસાદના દ્વારને ઉદય ચોસઠ આંગળ થાય છે. પાંચથી આઠ હાથ સુધી પ્રત્યેક હાથ ત્રણ ત્રણ આંગળ અને નવ થી પચાસ હાથ સુધી પ્રત્યેક હાથ બે બે આગળ વધારીને દ્વારને ઉદય કરવો. પાલખી, વાહન, શમ્યા, પલંગ તથા પ્રાસાદ અને ઘરનાં દ્વાર, એ બધા લંબાઈથી અરધે ભાગે વિસ્તારમાં કરવાં. તેમાં પણ લંબાઈને સેળ ભાગ વિસ્તારમાં વધારે તે અધિક શેભાયમાન થાય છે. ૪૪ થી ૪૬ ૧