________________
. आयतत्वाधिकार अ. १ ज्ञानप्रकाश दीपार्णव ઉર્વમુખવાળાં નક્ષત્રો અને તેમાં કરવાનાં કાર્યો
पुष्यार्दाश्रवणं चैव उत्तरात्रयमेव च ॥ ५१ ।। शतभिषग् रोहिणी च धनिष्ठा चोप्रवक्त्रगाः । प्रासादं तोरण कार्य कृर्षि चैव समाचरेत् ॥ ५२ ॥ पट्टाभिषेकमारम्भः प्रासादे च ध्वजं न्यसेत् ।
ऊर्चवक्त्राणि कार्याणि तानि सर्वाणि कारयेत् ।। ५३ ।। પુષ્ય, આદ્રી, શ્રવણ, ઉત્તરાફાલ્યુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, શતભિષા, હિણી અને ધનિષ્ઠા, એ નવ નક્ષત્રે ઉર્ધ્વમુખવાળાં છે. ૫૧
પ્રાસાદ કરે, તેરણ બાંધવાં કે ચડાવવાં, ખેતી કરવી, રાજ્યાભિષેકને આરંભ કર, દેવસ્થાનને ધજાગ રેપ, આદિ સર્વ કાર્યો ઉર્ધ્વમુખવાળાં નક્ષત્રોમાં કરવાં. પર-પ૩ રાશિ જાણવાની રીત-(અંગ ૪)
गृहक्षेत्रस्य यदृशं षष्टिभिर्गुणितं तथा ।
पंचत्रिंशच्छतभक्तं शेषभुक्तिरजादयः ॥ ५४॥ ઘરના ક્ષેત્રનું જે નક્ષત્ર આવ્યું હોય તેના અંકને સાઠે (૬૦) ગુણવા. અને જે ગુણાકાર આવે, તેને એક પાંત્રીશથી ભાગવા, જે શેષ રહે તે ચાલુ મેષાદિ રાશિ જાણવી. (લબ્ધિ આવે તે ગતરાશિ જાણવી). ૫૪ નક્ષત્રોની રાશિ
अश्विन्यादित्रये मेषः सिंहः प्रोक्तो मघात्रये ।
मूलादित्रये चापश्च शेषेषु नवराशयः ॥ ५५ ।। અશ્વિની, ભરણ, અને કૃત્તિકા, એ ત્રણ નક્ષત્રોની મેષરાશિ, મઘા, પૂર્વા. ફાશુની અને ઉત્તરાફાલ્ગની એ ત્રણ નક્ષત્રની સિંહ રાશિ, મૂલ, પૂર્વાષાઢા, અને ઉત્તરાષાઢા, એ ત્રણ નક્ષત્રની ધન રાશિ જાણવી. બાકી નવ રાશિનાં બબ્બે નક્ષત્રે જાણવાં. ૫૫ . मेषादिश्च भवेद राशि-नक्षत्रमश्विन्यादिकम् ।
वास्तुकर्मसु सर्वेषु गृहवेधं विशोधयेत् ॥ ५६ ॥ મિષ આદિ બાર રાશિઓ છે. અને અશ્વિની આદિ સત્તાવીશ નક્ષત્ર છે. બધાં વાસ્તુકર્મ વિષે ગૃહવેધને છેડે. પદ