________________
ज्ञानप्रकाशदीपार्णवे
उत्तरार्धः अथ ज्ञानप्रकाश दीपार्णवे मेरुगिरिस्वरूपम् तथा नंदीश्वरद्वीपरचना ॥ सप्तविंशतितमोऽध्यायः २७ ॥
॥ अथ मेरुगिरिस्वरूपम् ॥ श्रीविश्वकर्मा उवाच
वृत्ताकारो मेरुगिरिः शालभद्रभूस्थितः । सुवर्णवर्णो मेरुश्च नीलवर्णास्य चूलिका ॥१॥ नंदन प्रथमे कदे तोपरि सेमिनसम् । शेष च पंडकवन चूलिका तस्योपरि ॥ २ ॥
चूलिकोपरि कर्तव्यं शाश्वतजिनचैत्यकम् । શ્રી વિશ્વકર્મા મેગિરિનું સ્વરૂપ કહે છે. મેગિરિ ગોળ આકારે છે. નીચે પ્રથમ ભદ્રશાલ ભૂમિ પર તે સ્થિત છે. મેરુને વર્ણ સેના જેવો (સામાન્ય રીતે સમનસ પીતવર્ણ, પંડકવર્ણ, રક્તવર્ણ મતાન્તરે કહ્યો છે). ઊપર ચૂલિકાને નીલવણું કહ્યો છે. પ્રથમ કંદ રૂપે નંદનવન છે. તે ઉપર ચડતાં સેમનસવન આવે છે. તેનાથી ઉપર ચડતાં બાકી ઉપર પંડકવન આવે છે (જ્યાં પ્રભુજીને જન્માભિષેક થાય છે). તે ઉપર ચૂલિકા આવે છે. ચૂલિકાની ટેચ પર શાશ્વત જિનત્ય આવેલું છે.
पूर्व दक्षे श्वेतवर्णाऽपरोत्तरे रक्तवर्ण का ॥३॥ पूर्वादिक्रमयोगेन सिद्धिशिला पंडोपरि ।
शिला च धनुषाकारा जन्माभिषेकस्तत्र च ॥ ४ ॥ પંડકવનમાં પૂર્વ ને દક્ષિણ દિશાની વેતવર્ણની સિદ્ધશિલા છે. પશ્ચિમ અને ‘ઉત્તરે રકતવર્ણની સિદ્ધશિલા છે. એમ પૂર્વાદિ શિલાએ તે સિદ્ધશિલા કંડકવન