________________
ज्ञानप्रकाशदीपाव-उत्तरार्ध
અષ્ટાપદના ચાતુર્મુખ (મંડપ)ને રાજસેનક વેદિકા આસનપટ્ટ કક્ષાસન કરવા. શાલી-આગલી ચેકીને ઈલિકા રણયુક્ત સુશોભિત કરવું. તેવા પ્રાસાદની મધ્યમાં મહામેરુ જેવી વેદી પર ચારે દિશાએ જિનેશ્વર પધરાવવા. પહેલા આગલા બિમ્બના પ્રમાણના પૂર્વાદિ દિશામાં ક્રમે બે, ચાર, આઠ અને દશ એમ વીશ જિન બિંબ સ્થાપન કરવાં. તે સર્વની દષ્ટિ સમસૂત્રમાં એક રાખવી અગર સર્વ પ્રતિમાના સ્તનસૂત્ર એકસૂત્રમાં રાખવા.
तेन मानेन कर्तव्यमधास्थानेन नंदति ? આમ સમસૂત્રના માનથી રાખતાં નીચેની ગાદી ચડાવવી.
पदं च पदमानेन पदं पदानुसारतः ? ॥ १८ ॥ एकभूमिर्द्विभूमि त्रिभूमिळ कृत शुभम् ।
आदिपदानुमानेन कर्तव्य भूमिमुदयम् ॥ १९ ॥ तवं शृंगमुत्सेध जटायां तत्प्रकल्पयेत् ।
तदूर्वे ऊरुशृंगाणि अंडकैः कलशैर्युतम् ॥२०॥ इति अष्टापद ।। પદના માને પદે રાખવા, પદના અનુસારે પદો રાખવા. પદના માનથી એક ભૂમિ કે બે ભૂમિ કે ત્રણ મિને પ્રાસાદ કરે તે શુભ છે. મુખ્ય આદિ પદના માને ઉપરને ભૂમિને ઉદય રાખો. તેના ઉપર શગ ચડાવી જટાની કલ્પના જેવું શિખર કરવું. તેના ઉશૃંગે અંડકે-કળશ યુક્ત પ્રાસાદ કર.
પ રિ અષ્ટાપદ | इतिश्री विश्वकर्माकृते ज्ञानप्रकाशदीपार्णवे वास्तुविद्यायां अष्टापद
लक्षणाधिकारे षड्विशतितमोऽध्यायः ॥ २६ ।। ઈતિશ્રી વિશ્વકર્મા વિરચિત જ્ઞાનપ્રકાશ હીષાણુજના વાસ્તુવિધાના અષ્ટાપદલક્ષણાધિકાર પર શિપવિશારદ પ્રભાશંકર ઓધાભાઈ સમપુરાએ રચેલી શિપપ્રભા નામની ભાષાટીકાને
છવ્વીશ અપાય (૨૬)