________________
श्रीविश्वकर्मा उवाच
अध्याय २६ - अष्टापद-स्वरूप
प्रचिम
अष्टापद
303
અષ્ટાપદંતક્ષ દેશન
जगत्येोर्ध्व च शालाया गर्मे च देवतापदम् । द्वारस्य द्वारमानेन स्तंभ कुंभोदु बरम् ॥ ५ ॥
प्रासादस्य समं ज्ञेयम् सपाद सार्द्धमेव च द्विगुणं वाथ कर्तव्यं मंडपसमसूत्रतः ॥ ६ ॥
प्रासादा अष्टभद्रं च वामदक्षिणतोऽपि वा । मंडपगर्भ सूत्रेण कर्तव्यं शुभमीप्सितम् ॥ ७ ॥
૪૬૩
શ્રી વિશ્વકર્મા કહે છે. જગતીની ઉપરની (અષ્ટાપદની) શાલા દેવના ગર્ભગૃહના પદે કરવી. થાંભલા કુંભીને ઉદુમ્બર તે સદ્વારના માને રાખવા. પ્રાસાદના જેટલે સવાયે દોઢો કે બમણા મંડપ કરવા તે શુભ જાણવુ, મૂળ મંદિરની ડાબી જમણી