________________
হানসন্ধাহাৰীৰি-ওয়া
पर्वतमेखला इव सेोपानान्यष्टौ च कृतः । योजनमेकमुच्चानि तेनाष्टापदः प्रसिद्धः ॥ ११ ॥
ततःप्रभृति शैलोऽसौ नाम्नाष्टापद इत्यभूत् । ભરત ચકવર્તીએ દંડરત્ન વડે તે પર્વતના દાંતા પાડી નાખ્યા. તેથી સરળ અને ઉંચા સ્તંભની પેઠે એ પર્વત લોકોને ન ચડી શકાય તે થઈ ગયે-પછી મહારાજા એ પર્વતની ફરતી મેખલાઓ જેવા અને મનુષ્યોથી ઉલ્લંઘન થઈ શકે નહિ એવા એકેક એજનને અંતરે આઠ પગથિયાં બનાવ્યા. ત્યારથી તે પર્વતનું નામ "A " ५.यु.
" त्रिषष्टिशलाका पुरुष पर्व" (१) सर्ग ६ ४ ५६१ थी १३६
अध्याय २६-अष्टापद स्वरूप (चालु) श्रीविश्वकर्मा उवाच
चतुर्विशतिजिनचैत्य शतार्द्ध च द्वयाधिकम् । द्वयधिकसप्ततिस्तथा कार्या शतमष्टोत्तरम् ॥ १ ॥ जगत्यां च तथा प्रोक्ता मंडपं च तथव च ।
समासरणमष्टापदं मया प्रोक्त सुविस्तरैः ॥२॥ શ્રી વિશ્વકર્મા કહે છે ચોવીશ જિનાયતન; બાવન જિનાયતન, બહેતર જિનાયતન અને એક આઠ જિનાયતન અને તેની જગતી અને મંડપનું પણ મેં કહ્યું છે; હવે સમવસરણ અને અષ્ટાપદના સ્વરૂપ વિસ્તારથી કહું છું, नारदोवाच
विश्वकर्मा स्वयं देवो विश्वकर्मा जगत्पतिः । जिनालय कथ देव ! अष्टापदस्य लक्षणम् ॥ ३ ॥ तन्मध्ये देवतास्थान चतुर्दिक्षु जिनास्तथा ।
तद् भ्रमैर्देवतामान पदमान कथं प्रभो ! ॥ ४ ॥ નારદજી કહે છે તે વિશ્વકર્મા ! આપ સ્વયં વિશ્વના કર્તા જગત્પતિ દેવ છે. જિનાયતને અને અષ્ટાપદના લક્ષણો મને કહે. તેની ચારે દિશામાં જિન દેવોનાં સ્થાન અને ફરતા દેવસ્થાનના પદના માન મને હે પ્રભે, કહે.