________________
ज्ञानप्रकाशदीपार्णव- उत्तरार्ध
ઉપરના ત્રીજા ગઢના ચારે દ્વારે બબ્બે પ્રતિહારો અનુક્રમે પૂર્વે ઇંદ્ર અને ઈંદ્રજય, દક્ષિણે માહેદ્ર ને વિજય, પશ્ચિમે ધરણેન્દ્ર ને પદ્મક, અને ઉત્તરના દ્વારે સુનાભ અને સુરભિ ઉભેલા છે. આ આઠે પ્રતિહારી વીતરાગના છે. તેના ચચ્ચાર હાથના આયુધા અધ્યાય ચાવીશમાં કહ્યા છે એ રીતે સમવસરણની રચના કરવાનું શાસ્ત્રકારોએ બુદ્ધિમાન શિલ્પીને કહ્યું છે.
L
इतिश्रीविश्वकर्माकृते ज्ञानप्रकाशदीपाणैवे वास्तुविद्यायां समवसरण लक्षणाधिकारे पंचविंशतितमोऽध्यायः ॥ २५ ॥
ઈતિ શ્રી વિશ્વકર્માં વિરચિત જ્ઞાનપ્રકાશ દીપાવ વાસ્તુવિદ્યામધ્યે સમવસરણ લક્ષણૢાધિકારે શરૂપ વિશારદં શ્રી પ્રભાશ’કર ઓઘડભાઇ સ્થતિ સામપુરાએ રચેલી શિલ્પ પ્રભા નામક ભાષા ટીકાના પચ્ચીશમે અધ્યાય.